1. Home
  2. Tag "Russian President"

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત,’આવતા વર્ષે રશિયા BRICSની અધ્યક્ષતા કરશે’

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષે બ્રિક્સ દેશોની અધ્યક્ષતા કરશે. પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશો સામે આક્રમક વલણ અપનાવ્યું. તેણે વૈશ્વિક વ્યવસ્થા માટે પશ્ચિમી દેશોને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે આવતા વર્ષે રશિયાની અધ્યક્ષતામાં બ્રિક્સ સંમેલન યોજાશે, જે ન્યાયી વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે સમર્પિત હશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આપી મોટી ચેતવણી,’પરમાણુ પ્રતિબંધ પર કહી આ મોટી વાત

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આપી મોટી ચેતવણી  પરમાણુ પ્રતિબંધ પર મોટું આપ્યું નિવેદન નાટોએ તેનું કોડનેમ ‘સ્કાયફોલ’ રાખ્યું  દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટી ચેતવણી આપી છે. તેમણે વૈશ્વિક પરમાણુ પ્રતિબંધ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. પુતિને કહ્યું કે તેમના દેશની સંસદ પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકતી સંધિની તેની મંજૂરીને રદ કરી શકે છે. પુતિને ગુરુવારે […]

આત્મ નિર્ભર ભારતને લઈને રશિયન રાષ્ટ્રપતિ એ પીએમ મોદીની કરી પ્રસંશા, જાણો શું કહ્યું?

દિલ્હીઃ- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વભરના લોકલાડીલા નેતા છે તેઓ વૈશ્વિક નેતા બન્યા છએ ત્યારે ભારતમાં કરેલા તેમના કાર્યો વિશ્વભરમાં પ્રસંશનીય બની રહ્યા છે ખઆસ કરીને આત્મ નિર્ભર ભારતની જો વાત કરીએ તો તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના પેટભરીને વખાણ કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે વ્લાદિવોસ્તોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી […]

શું તમને ખબર છે? રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કેટલા અમીર છે.. તો જાણો

દિલ્હી :વિશ્વના અમીર નેતાઓમાં કોણ કેટલા ધનીક છે તેના વિશે તો સમગ્ર જાણકારી કોઈની પાસે હશે નહી, પરંતુ જો વાત કરવામાં આવે રશિયાના રાષ્ટ્રપતિ તો એમની અમીરી જોઈને તો તમે પણ થોડીવાર માટે ચોંકી જશો. રશિયાના રાષ્ટ્રપતિ એટલે કે વ્લાદિમીર પુતીન પાસે જે ઘડિયાળ છે, તે કંપનીનું નામ A.Lange & Söhne 1815 Up/Down છે. પુતિનની […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધની વચ્ચે ભારતને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના તેમના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધિત કરી રહ્યા છે.રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને કહ્યું કે નાઝી ધમકીઓ સામે સતત લડી રહેલું રશિયા યુક્રેનમાં ‘સ્પેશિયલ ઓપરેશન’ ચલાવી રહ્યું છે.પુતિને તેમના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રશિયા ભારત સાથે તેના સહયોગ અને […]

‘યુક્રેનમાં અમેરિકન પેટ્રિયટ મિસાઇલોને નષ્ટ કરશે’,રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ 10 મહિના વીતી ગયા છે.બંને દેશોમાં સમાધાન દેખાતું નથી.આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે.જેમાં તેણે કહ્યું છે કે,તે ‘100%’ નિશ્ચિત છે કે રશિયા યુક્રેનમાં અમેરિકન પેટ્રિયોટ મિસાઈલોને નષ્ટ કરશે.આ સાથે તેણે કહ્યું છે કે પશ્ચિમી દેશો રશિયાને તોડવા માંગે છે. તે જ સમયે, […]

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન,યુદ્ધનો અંત લાવવા માંગે છે રશિયાના રાષ્ટ્રપતિ

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન યુદ્ધનો અંત લાવવા માંગે છે રશિયાના રાષ્ટ્રપતિ રશિયાએ 24 ફેબ્રુઆરીએ  યુક્રેન પર કર્યું હતું આક્રમણ દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 300 દિવસથી વધુ સમય થઈ ગયો છે.પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હાલ અટકે તેવું લાગતું નથી.તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા […]

પોતાની હત્યા થઈ જવાના ડરથી રશિયાના રાષ્ટ્રપતિએ 1000 પર્સનલ સ્ટાફની કરી છટણી

રશિયા યુક્રેન વિવાદ પુતિનને પોતાની હત્યાનો ડર? 1000 પર્સનલ સ્ટાફના લોકોનો નોકરીમાંથી કાઢ્યા દિલ્હી : રશિયા યુક્રેન વચ્ચે થયેલા વિવાદ બાદ સમગ્ર વિશ્વ અત્યારે રશિયાની વિરુદ્ધમાં આવી ગયું છે. પશ્ચિમના દેશો દ્વારા આર્થિક રીતે દબાણ બનાવવામાં આવતા રશિયાની હાલત હવે ખરાબ થઈ છે. આવામાં મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિએ પોતાની હત્યા થઈ જવાના ડરથી […]

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કાયદાને આપી મંજૂરી – આ કાયદા હેઠળ તેઓ બે ટર્મ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે ટર્મ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે સોમવારના રોજ કાયદો લાગૂ કર્યો દિલ્હી – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારના રોજ એવા કાયદાને અંતિમ મંજૂરી આપી છે જે કાયદો તેમણે તેઓ વધુ બે ટર્મ માટે રાષ્ટ્રપતિ પદ પર ટકાવી રાખશે.આ નિયમની મંજૂરી સાથે, પુતિન રશિયામાં વર્ષ 2036 સુધી સત્તામાં રહેશે તેવી સંભાવનાઓ સેવાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code