Site icon Revoi.in

તમારા હેરને કુદરતી રીતે કરો સ્ટ્રેટ, સ્ટ્રેનરની હિટથી લાંબા સમયે વાળ ખરે છે અને બરછડ બને છે

Social Share

સામાન્ય રીતે આપણે વાળને સ્ટ્રેટ કરવા માટે સ્ટ્રેટનરનો ઉપયોગ કરીે છીએ પરંતુ તે વાળને નુકશાન કરે છે તેનાથી વાળ ખરવાની અને સફેદ થવાની તથા બરછડ બનવાની ફરીયાદ રહે છે કતેની વાળને હંમેશા કુદરતી રીતે સ્ટ્રેટ કરવા જોઈએ.

એલોવેરા જેલ ગ્લિસરીન

એલોવેરા જેલ અને ગ્લિસરીનને મિક્ષ કરીને વાળમાં લગાવવા જોઈએ. ત્યાર બાદ 2 કલાક પછી હેર વોશ કરીલો  આમ કરવાથી વાળ મુલાયમ સ્ટ્રેટ બને છે

ઑલિવ ઑયલ અને ઇંડા

કોઇ વાસણમાં બે ઇંડાને જરૂરીયાત અનુસાર ઑલિવ ઑયલની સાથે મિક્લ કરીને ફીણી લો. આ મિશ્રણને તમારા વાળ અને સ્કાલ્પ પર લગાવી લો. ત્યારબાદ કોઇ મોટા કાંસકાથી વાળને સીધા કરો.  નવશેકા ગરમ પાણીમાં ટોવેલ ડુબાડીને વાળમાં બાંધી લો. વાળને કોઇ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ નાંખો, વાળને કોઇ માઇલ્ડ શેમ્પૂથી સાફ કરો.  ત્યારબાદ જ્યારે વાળ હળવા ભીના રહે તો કાંસકો ફેરવો.

વાળને શેમ્પૂ કર્યા બાદ રુમાલ વડે સીધા બાંઘી લોટ

જ્યારે પણ તમે હેર વોશ કરો છો ત્યાર બાદ તેને કોટનના ટૂવાલ વડે લૂછીને વાળમાં એક ટૂવાલ લપેટી રાખઓ આમ 10 થી 25 મિનિટ ટૂવાલ લપેટવાથી વાળ સીધા થાય છે

વારંવાર કાંચકો ફેરવો

જો તમારા વાળ કર્લી છે તો તમારે દિવસ દરમિયાન 4 થૂ 5 વખત વાળમાં કાસકો ફેરવતું રહેવું જોઈએ જો કે ખાસ ધ્યાન રાખવું કે ગૂંચ બરાબર કાઢેલી હોવી જોઈે નહી તો વાળ તબટવાની ફરીયાદ રહે છે

મધ અને કેળઆનો પેક

જ્યારે તમને વાળ સીઝા કરવા હોય ત્યારે 2 નંગ કેળાને ક્રશ કરીને તેમાં 4 ચમચી મધ નાખીને તે પેસ્ટને રાતે વાળમાં લગાવી સુઈ જાવ સવારે વાળ વોશ કરીલો આમ કરવાથી વાળ સ્મૂથ અને સ્ટ્રેટ બને છે