1. Home
  2. Tag "Hair care"

બદલાતી ઋતુમાં હેર કેર રૂટિનમાં કરો આ બદલાવ, તો ખરાબ નહીં થાય તમારા વાળ

જેમ જેમ ઋતુ બદલાય છે, તેમ આપણે આપણી સ્કિનની દેખરેખ રાખવાની રીત પણ બદલીએ છીએ. ઉનાળા દરમિયાન, આપણી પ્રાથમિકતા સનસ્ક્રીન અને સ્કિન કેર તરફ છે, પણ આપણે વાળ વિશે ભૂલી જઈએ છીએ. જ્યારે હવામાન બદલાતાની સાથે જ આપણી સ્કિન સાથે વાળ પણ અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. એટલે સ્કિન કેરની જેમ બદલાતી ઋતુમાં હેર […]

રાત્રે વાળ ધોવાનું કેમ ટાળવું જોઈએ, જાણો

તમને રાત્રે વાળ ધોવાની આદત હોય તો એક્સપર્ટો મુજબ આ આદત ઘણી બીમારીઓને આનંત્રણ આપે છે. જાણીએ કે રાત્રે વાળ ધોવા કેવી રીતે નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે આપણે વાળ ધોઈએ ત્યારે તે ભીના થઈ જાય છે. ભીના વાળ ખૂબ ભારે હોય છે. જો આપણે આવા ભીના વાળને ઓશીકા કે પલંગ પર આરામ કરીને સૂઈએ […]

શું તમે પણ વાળની અવાર નવાર ટ્રિટમેન્ટ પાર્લરમાં કરાવો છો? તો હવે સાવધાન, વાળને થાય છે નુકશાન

પાર્લમાં વાળની ટ્રિટમેન્ટથી થાય છે નિકશાન હાર્ટ સ્ટ્રોકનું વધે છે જોખમ અનેક લોકો બ્યૂટી પાર્લરમાં જવાનું પસંદ કરે થછે જેના કારણે તેમનો મહિનાો થાક ઉતરી જાય આ માટે કેટલાક લોકો હેરવોશ પણ પાર્લરમાં કરાવે છે આ સાથે જ ખાસ કરીને હેર ટ્રીટમેન્ટ જેમ કે કલરિંગ, એક્સ્ટેંશન કરાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે […]

આ હેર કેર રૂટીનથી 15 દિવસમાં વાળ જાડા અને મજબૂત થશે,આજથી જ કરો ફોલો

ચોમાસામાં વાળ નબળા થઈ જાય છે અને વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે. જો આ સિઝનમાં વાળની ખાસ કાળજી લેવામાં ન આવે તો ટાલ પડવાનો પણ ડર રહે છે. વરસાદની મોસમમાં જો તમે તમારા વાળને મજબૂત કરવા અને ખરતા વાળને રોકવા માંગતા હોય તો તમારે તમારા વાળની ખાસ કાળજી લેવી પડશે. અહીં અમે તમને […]

વાળની ​​સંભાળઃ વાળ ઘટ્ટ અને ચમકદાર બનશે,મહેંદી સાથે આ 2 વસ્તુઓ મિક્સ કરીને લગાવો

દરેક છોકરી ઈચ્છે છે કે તેના વાળ લાંબા, કાળા અને ઘટ્ટ હોય. આ માટે તે પોતાના વાળમાં અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ લગાવે છે. આ બધાનો ઉપયોગ વાળમાં કર્યા પછી પણ તેને નુકસાન થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે તેમની સુંદરતા વધારવા માટે કેટલીક કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો. ઘરમાં રહેલી વસ્તુઓથી તમે વાળને જાડા, […]

બાળકોના શુષ્ક અને નિર્જીવ વાળથી પરેશાન છો તો આ રીતે કરો વાળની સંભાળ

સારા સ્વાસ્થ્યની સાથે બાળકોને વાળની સંભાળની પણ ખાસ જરૂર હોય છે. જો તેમના વાળનું ધ્યાન રાખવામાં ન આવે તો તે ખરવા લાગે છે અને નબળા પણ થઈ જાય છે. ધૂળ અને માટીમાં રમવાથી બાળકોના વાળ પર પણ તેની અસર થાય છે.વાળ શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે, આ સિવાય તે ખરાબ થયા પછી તૂટવા પણ […]

ધૂળેટીનો પાકો રંગ નહીં બગાડે વાળ,રમતા પહેલા આ રીતે કરો વાળની ​​સંભાળ

આજે સમગ્ર ભારતમાં ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે.દરેક લોકો રંગો, પિચકારી અને ગુલાલથી ભરેલા આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.આ દિવસે બધા રંગોમાં ડૂબેલા જોવા મળે છે પરંતુ ધૂળેટી પછી આ રંગોને ઉતારવા મુશ્કેલ બની જાય છે.ખાસ કરીને વાળમાં લાગેલા રંગો વાળને નુકસાન પહોંચાડે છે. જોકે, ઘણી સ્ત્રીઓ રંગોથી દૂર રહે છે કારણ કે […]

શિયાળામાં તમાવા વાંકડિયા વાળને સ્મૂથ અને વેવ્સમાં રાખવા માટે હોમમેડ ક્રિમનો વાળમાં કરો યૂઝ, જાણીલો આ હેરક્રિમ બનાવાની રીત

કર્લી વાળની ખાસ શિયામાં રાખો કાળજી હોમમેડ ક્રિમ બનાવીને વાળમાં કરો અપ્લાય હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ઘણી યુવતીઓના વાળ વાંકડિયા હોય છે જો કે શિયાળામાં કર્લી વાળ વધારે રુસ્ક બની જતા હોય છે તેની સાથે જ વાળ બે જાન પણ બની જાય છે જો કે કર્લીવાળ માટે હોમમેડ ક્રિમ વાળને સારા બનાવામાં મદદ […]

હેરપેકથી વાળ બને છે સુંદર ,પરંતુ હેરપેક લગાવતા વખતે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખો.વાળને નહી થાય નુકશાન

હેરપેક બને ત્યા સુધી ઘરેજ બનાવો ઘરે બનાવેલા હેરપેક વાળને ફાયદો કરે છે   વાળને પોષણ આપવા માટે આપણે હેર પેકનો ઉપયોગ કરીએ છીએ. હેર પેક લગાવતા પહેલા જરૂરી છે કે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. હેલ્ધી વાળ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હેરપેકથી વાળ સારા બને છે ુણ જો તે સહી રીતે […]

શું તમે લસણના તેલ વિશે સાંભળ્યું છે? વાળ માટે છે અતિફાયદાકારક

વાળની કાળજી રાખવા માટે લોકો ક્યારે કન્ડીશનરનો ઉપયોગ કરે છે તો ક્યારેક લોકો શેમ્પુ, આ સાથે લોકો તેલનો પણ ઉપયોગ કરે છે, પણ જો વાત કરવામાં આવે લસણના તેલની તો તેના વિશે પણ લોકોએ જાણવું જોઈએ. જાણકારી અનુસાર લસણમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઘણા બેક્ટેરીયલ અને વાઈરલ પ્રોબ્લેમને દૂર કરવાનું કામ કરે છે. તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code