1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં તમાવા વાંકડિયા વાળને સ્મૂથ અને વેવ્સમાં રાખવા માટે હોમમેડ ક્રિમનો વાળમાં કરો યૂઝ, જાણીલો આ હેરક્રિમ બનાવાની રીત
શિયાળામાં તમાવા વાંકડિયા વાળને સ્મૂથ અને વેવ્સમાં રાખવા માટે હોમમેડ ક્રિમનો વાળમાં કરો યૂઝ, જાણીલો આ હેરક્રિમ બનાવાની રીત

શિયાળામાં તમાવા વાંકડિયા વાળને સ્મૂથ અને વેવ્સમાં રાખવા માટે હોમમેડ ક્રિમનો વાળમાં કરો યૂઝ, જાણીલો આ હેરક્રિમ બનાવાની રીત

0
Social Share
  • કર્લી વાળની ખાસ શિયામાં રાખો કાળજી
  • હોમમેડ ક્રિમ બનાવીને વાળમાં કરો અપ્લાય

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ઘણી યુવતીઓના વાળ વાંકડિયા હોય છે જો કે શિયાળામાં કર્લી વાળ વધારે રુસ્ક બની જતા હોય છે તેની સાથે જ વાળ બે જાન પણ બની જાય છે જો કે કર્લીવાળ માટે હોમમેડ ક્રિમ વાળને સારા બનાવામાં મદદ કરે છે.

આ ક્રિમ દિવેલ, એલોવેરા જેલ અને અળસીમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે કર્લી વાળના વેવ્સ કર્લી જ રહે છે અને તેમાં સાઈન આવે છે સાથે જ વાળ સ્મૂથ બને છે.આ ક્રિમ ઓછા ખર્ચમાં જ ઘરે બનીને તૈયાર થાય છે,બસ રાત્રે સુતા વખતે તેને વાળમાં અપ્લાય કરીને સુી જવાનું છે અને સવારે નવશેકા ગરમ પાણીથી વાળ વોશ કરી લેવાના છે,અઠવાડિયામાં 2 વખત આ ક્રિમનો ઉપયોગ કરશો તો તમારા કર્લી વાળ ખૂબ જ સારા રહેશે

અળસી, દિવેલ અને  એલોવેરાનો કરો ઉપયોગ

અળસી એટલે ફ્લેક્સ સીડ્સમાં વિટામિન ઇ અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે જે ડ્રાય વાળથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. અળસી ડ્રાય વાળને પોષણ આપે છે. આ ઉપરાંત, તે સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે. તો ચાલો જાણીએ આ હેર જેલ બનાવવાની રીત

આ ક્રિમ બનાવા માટે 1 કપ અળસી લો તેમાં અડધો કપ દિવેલ લો અને 1 કપ જેટલું એલોવેરા જેલ લઈને મિક્સરમાં ક્રશ કરીલો, હવે આ જેલને રાત્રે સુતા વખતે વાળમાં અપ્લાય કતરો

આ ક્રિમ તમાપા વાળની રુસ્કતા દૂર કરવામાં મદદરુપ સાબિત થાય છે.આ સાથએ જ વાળ વળેલા રહેવાની સાથે સાઈન પણ કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code