Site icon Revoi.in

એન્ડ્રોઇડ યૂઝર્સ સાવધ રહો, 19 હજાર એપ્સમાં ખામી જોવા મળી, આ રીતે સ્માર્ટફોન સુરક્ષિત રાખો

Social Share

નવી દિલ્હી: આમ તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે એપ્સ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ સ્ટોર પર આવી ઘણી લિસ્ટેડ એપે છે, જે તમારા સ્માર્ટફોન માટે ખતરો બની શકે છે. જો કે ગૂગલ પ્લે સ્ટોર આવી એપને સ્કેન કરતું રહે છે અને તેની વિરુદ્વ કાર્યવાહી પણ કરતું હોય છે.

જો કે, કેટલીક એપ્સ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ગૂગલે તાજેતરમાં જ પ્લે સ્ટોર પર કેટલીક ખતરનાક એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ એપ્સનો ઉપયોગ હેકર્સ દ્વારા યૂઝર્સને ફસાવવા અને વ્યક્તિગત વિગતો ચોરવા માટે કરવામાં આવતો હતો.

જો આવી એપ્લિકેશન્સ તમારા ફોનમાં પણ હોય, તો તેને અત્યારે જ ડીલીટ કરી દો.

ડિજીટલ સિક્યોરિટી કંપની અવેસ્ટ અનુસાર પ્લેટફોર્મ પર 19,000થી વધુ એપ્સમાં ખામીઓ જોવા મળી છે. જેમાં એખ ગંભીર કન્ફિગરેશન છે. જે યૂઝર્સની પર્સનલ ડિટેલ્સ લીક કરી શકે છે.

કંપનીએ 19300થી વધુ એન્ડ્રોઇડ એપ્સને ફાયરબેઝ ડેટાબેઝની ખોટી કન્ફિગ્યુરેશનને કારણે જાહેર યૂઝર્સના ડેટાને જનતા સમક્ષ રજૂ કર્યા હતા. ફાયરબેઝ એ એક ડિવાઇઝ છે, જેનો ઉપયોગ એન્ડ્રોઇડ ડેવલપર્સ યૂઝર્સ ડેટા સ્ટોર કરવા માટે કરી શકે છે.

આ ટિપ્સથી સ્માર્ટફોનને સુરક્ષિત રાખો