1. Home
  2. Tag "Technology news"

હવાઈ મુસાફરી વખતે મુસાફરોના ફોન કેમ ફ્લાઈટ મોડ રાખવા સૂચના અપાય છે જાણો કારણ…

જો તમે ક્યારેય હવાઈ મુસાફરી કરી હોય, તો તમે જોયું જ હશે કે જેવી ફ્લાઈટ ટેકઓફ કરવા જાય છે, બધા મુસાફરોને સૂચના આવે છે કે તેઓએ તેમના સ્માર્ટફોનને ફ્લાઈટ મોડ પર અથવા સ્વીચ ઓફ કરી દે. ફ્લાઇટ 2 કલાકની હોય કે 2 દિવસની, જો તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે કોઈપણ સંજોગોમાં ફોનને […]

વેબસાઈટ ઉપર બાઉન્સ રેટ ઘટાડવા આટલું કરો….

નવી દિલ્હીઃ દેશમાં અત્યારે 60 લાખથી વધુ વેબસાઈટ ડોમેન્સ રજીસ્ટર્ડ છે, જેના પર દરરોજ લાખો બ્લોગ્સ અને સ્ટોરીઝ પોસ્ટ કરવામાં આવે છે જેની સાથે કરોડો લોકો જોડાયેલા છે. તમે પણ વેબસાઈટ ચલાવી રહ્યા છો, તો વાચકોના એંગ્જેમેન્ટ માટે વધુ સારા કન્ટેંટ ફોર્મેશન, SEO, બેકલિંકિંગ જેવી બાબતો કરવી જોઈ, જેથી કરીને વેબસાઈટ પર ટ્રાફિક આવતો રહે. […]

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: કેટલીક આજના દિવસની વિશેષ માહિતી

દિલ્હી : મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે  રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના […]

વોટ્સએપ પોતાના આ ઘાંસૂ ફીચર્સથી યૂઝર્સને પ્રદાન કરે છે પૂરી સેફ્ટી

વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક સેફ્ટી ફીચર્સ ટૂ સ્ટેપ્સ વેરિફિકેશન, એન્ક્રિપ્ટેડ ચેટ્સ જેવા ફીચર્સ આપે છે તેનાથી તમારી ચેટ્સ વધુ સુરક્ષિત બને છે નવી દિલ્હી: વોટ્સએપ એ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વર્લ્ડ ડેટા પ્રાઇવસી ડે નિમિત્તે વોટ્સએપના કેટલાક ખાસ સેફ્ટી ફિચર્સ વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો તેના વિશે જાણીએ. ટૂ સ્ટેપ્સ […]

Gmail માટે આ ટિપ્સ-ટ્રિક્સ અજમાવો અને Gmailને વધુ સરળતાપૂર્વક હેન્ડલ કરો

તમે જીમેઇલ ઇનબોક્સને મેનેજ કરી શકો છો તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તેનાથી જીમેઇલ સરળતાપૂર્વક થશે હેન્ડલ નવી દિલ્હી: અત્યારે જો ઇમેઇલ સેવા માટે સૌથી વધુ વપરાતી કોઇ સર્વિસ હોય તો તે ગૂગલની જીમેઇલ સેવા છે. આજે દરરોજ વિશ્વભરમાં કરોડો ઇમેઇલ ગૂગલ જીમેઇલના માધ્યમથી મોકલવામાં આવે છે. આમ તો તમે જ્યારે જીમેઇલ ખોલશો […]

વોટ્સએપ પર આવી રહ્યાં છે આ ઘાંસૂ ફીચર, તમે પણ કહેશો વાહ!

વોટ્સએપ યૂઝર્સ આનંદો હવે વોટ્સએપમાં ડ્રોઇંગ ટૂલ ઉમેરાશે તે ઉપરાંત પેન્સિલ ટૂલ પણ આવશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને કંઇક નવું અને રસપ્રદ આપવાની દિશામાં હરહંમેશ પ્રયાસરત રહે છે. હવે વોટ્સએપમાં કેટલાક કમાલના ફીચર્સ જોવા મળી શકે છે. એન્ડ્રોઇડ યૂઝર્સને હવે એપ પર નવું ડ્રોઇંગ ટૂલ તેમજ પેન્સિલ ટૂલ મળી શકે છે. તે ઉપરાંત વોટ્સએપ […]

તમે સામે વાળાને ખબર પાડ્યા વિના વોટ્સએપ પર ગુપ્ત રીતે મેસેજ વાંચી શકો છો, આ જબરદસ્ત ફીચરનો કરો ઉપયોગ

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને અનેક પ્રકારના ફીચર પ્રદાન કરતું રહે છે અને ક્યારેક યૂઝર્સ પ્રાઇવસી માટે અને સામે વાળી વ્યક્તિ વારંવાર મેસેજ કરીને ડિસ્ટર્બ ના કરે તે માટે બ્લૂ ટિક સામે વાળો ના જોઇ શકે તે રીતે ચોરી છૂપીથી મેસેજ વાંચવા માંગતા હોય છે. આજે અમે આપને એવી ટિપ્સ આપીશું જેનાથી તમે ગુપ્ત રીતે […]

સ્માર્ટફોનને હેકર્સથી અને ફ્રોડથી સુરક્ષિત રાખવો છે? તો આ સરળ સ્ટેપ્સ અનુસરો અને સ્માર્ટફોનને સુરક્ષિત રાખો

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં સૌથી વધુ જો કોઇ વસ્તુનો વપરાશ થતો હોય તો તે સ્માર્ટફોન છે. આજે રોજિંદા જીવનના મોટા ભાગના કામ માત્ર એક ફિંગર ટીપથી સ્માર્ટફોન મારફતે થાય છે. ઓનલાઇન શોપિંગ, પેમેન્ટ, ફોટો શેરિંગ, વીડિયો કોલિંગ, મેસેજ માટે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જો કે જેમ દરેક વસ્તુની એક નકારાત્મક બાબત હોય છે […]

ઇન્સ્ટાગ્રામ ચેટનો રંગ પણ બદલી શકે છે, આ ટ્રિક્સથી રંગ બદલો

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ પણ વોટ્સએપ બાદ સૌથી વધુ લોકપ્રિય એપ છે. યૂઝર્સ તેને રીલ્સ બનાવવા, ફોટો અને વીડિયો શેર કરવા, થોટ્સ શેર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને સમયાંતરે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને એન્ડ્રોઇડ ફોન અને iPhone પર ચેટ થીમ અને એકસેન્ટ રંગ બદલવાની પરમિશન આપે […]

હવે ફેસબૂકની જેમ વોટ્સએપ પર તમે મેસેજ પર રિએક્ટ કરી શકશો, આવશે આ દમદાર ફીચર

હવે વોટ્સએપ પર આપશે જબરદસ્ત ફીચર ફેસબૂકની જેમ મેસેજ પર આપી શકાશે રિએક્શન છ અલગ પ્રકારના રિએક્શન આપી શકાશે નવી દિલ્હી: ફેસબૂકમાં જેમ સ્ટેટસ પર રિએક્શન આપી શકાય છે તેમ જ હવે વોટ્સએપ પર પણ રિએક્શન આપી શકાશે. લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ હવે આ નવા ફીચર મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે. કંપની આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code