1. Home
  2. Tag "Smartphones"

મોબાઈલ નિકાસમાં ભારતનું મોટુ નામ, અમેરિકાને સ્માર્ટફોન વેચીને કમાઈ લીધા 3.53 અરબ ડોલર

નવી દિલ્હીઃ નિકાસને લઈને ભરતમાં એક ખુશ ખબર છે. ચાલુ વર્ષ દરમિયાન અમેરિકાને ભારતનએ મેબાઈલ નિકાસ વધારીને 3.53 અરબ અમેરિકી ડોલર થઈ ગયા છે. ગયા નાણાકીય વર્ષ સમાન સમયગાળામાં તે 99.8 કરોડ અમેરિકી ડોલર હતુ. કોમર્સ મિનિસ્ટ્રી મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર મહિનામાં સ્માર્ટફોનની નિકાસમાં ભારતનો હિસ્સો 7.76 ટકા વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ […]

WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર,આજથી આ 25 સ્માર્ટફોનમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે

જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આજથી મેટાની આ લોકપ્રિય એપ્લિકેશનની સેવા ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થવા જઈ રહી છે. કંપનીએ પહેલા જ માહિતી આપી છે કે 24 ઓક્ટોબરથી ઘણા યુઝર્સ માટે WhatsApp સપોર્ટ બંધ થઈ જશે. જો તમે પણ મેટાના આવા વપરાશકર્તાઓની યાદીમાં […]

આ રીતે રાખો તમારા સ્માર્ટ ફોનનું ધ્યાન, બેટરી નહી થાય ખરાબ અને લોંગ ટાઈમ ચાલશે બેટરી

આજે સ્માર્ટફોનના એક્સેસ યૂઝ અથવા કોઇને કોઇ કારણોસર સ્માર્ટફોનની બેટરી બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અનેકવાર તો બ્લાસ્ટથી યૂઝર્સને પણ ઇજા પહોંચી હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. જો કે કેટલીક સાવઘાની બેટરીને ફઆટતા બચાવે ઠે અને બેટરી લોંગ સમય સુધી ચાર્જ રહે છે તે અલગ. ફોનનો ઉપયોગ કરતી વખતે તે ઉતાવળમાં […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાંથી એક વર્ષમાં લગભગ 90,000 કરોડના સ્માર્ટફોનની નિકાસ

નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે ભારત સ્માર્ટફોનની આયાત કરતું હતું પરંતુ આજે દેશ એટલો સક્ષમ બની ગયો છે કે મોટી સંખ્યામાં મોબાઈલ ફોનની નિકાસ થાય છે. ગયા વર્ષે, ભારતે લગભગ 90 હજાર કરોડના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જે 2021ની સરખામણીમાં બમણી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં […]

સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ, અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન અને ટેબ જેવા ગેજેટ્સનું માર્કેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ભારત તેનું સૌથી મહત્વનું બજાર બની ગયું છે, પરંતુ આ સ્માર્ટફોન બાળકો માટે મીઠુ ઝેર સાબિત થઈ રહ્યો છે. ઓનલાઈન ક્લાસને કારણે સ્માર્ટફોન અને ટેબલેટનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આજના નવજાત બાળકો મોબાઈલ વગર દૂધ પણ પીતા નથી […]

સ્માર્ટફોન,એસી-ફ્રિજના ભાવ ઘટ્યા,ઈલેક્ટ્રોનિક સામાન ત્રણ વર્ષમાં પહેલીવાર થયો સસ્તો

રેફ્રિજરેટર અને એસી સાથે સ્માર્ટફોન આ વખતે સસ્તા થયા છે જે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં મોંઘા હોય છે.ત્રણ વર્ષમાં પ્રથમ વખત ઈલેક્ટ્રોનિક સામાનના ભાવમાં રૂ. 4,000 સુધીનો ઘટાડો થયો છે.પરિવહન ખર્ચ ઘટાડવા અને બાકીનો સ્ટોક ઝડપથી વેચવા માટે ભાવમાં 5-10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર 2020 અને 2021માં સ્માર્ટફોનની […]

આ સ્માર્ટફોન્સ પર વોટ્સએપ નહીં ચાલે, શું તમારો ફોન તો આ લિસ્ટમાં નથી ને,ચેક કરો લિસ્ટ

વોટ્સએપ ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ છે.ભારતમાં ઘણા લોકોની આ પ્રાથમિક મેસેજિંગ એપ્લિકેશન છે.લોકો તેનો ઉપયોગ મિત્રો અને અન્ય વપરાશકર્તાઓ સાથે ચેટ કરવા માટે કરે છે. પરંતુ,આ એપ ઘણા સ્માર્ટફોન યુઝર્સ માટે બંધ થવા જઈ રહી છે. WhatsApp સમયાંતરે જૂના ઉપકરણો માટે તેને બંધ કરતું રહે છે.હવે ફરી એકવાર જૂના ઉપકરણો માટે WhatsAppનું સમર્થન સમાપ્ત […]

સ્માર્ટફોનને હેકર્સથી અને ફ્રોડથી સુરક્ષિત રાખવો છે? તો આ સરળ સ્ટેપ્સ અનુસરો અને સ્માર્ટફોનને સુરક્ષિત રાખો

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં સૌથી વધુ જો કોઇ વસ્તુનો વપરાશ થતો હોય તો તે સ્માર્ટફોન છે. આજે રોજિંદા જીવનના મોટા ભાગના કામ માત્ર એક ફિંગર ટીપથી સ્માર્ટફોન મારફતે થાય છે. ઓનલાઇન શોપિંગ, પેમેન્ટ, ફોટો શેરિંગ, વીડિયો કોલિંગ, મેસેજ માટે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જો કે જેમ દરેક વસ્તુની એક નકારાત્મક બાબત હોય છે […]

અમદાવાદના 5 હજાર ગરીબ બાળકોને અપાશે સ્માર્ટફોન : સ્કૂલ બોર્ડ દ્વારા કરાયો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં કોરોનાના વધતા જતા કેસને લઈને પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે  ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રને અસર પહોંચી છે. તેવામાં વર્ષ 2022-23 ના સ્કુલ બોર્ડના અંદાજપત્રને મંજુર કરવા માટે મળેલી બેઠકમાં 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવાનો નિર્ણય કરાયો છે. આ મામલે સ્કૂલ બોર્ડ દ્વારા […]

ભૂલથી પણ ના કરશો આ ચાર ભૂલો, બાકી ફોન બગડી જશે

સ્માર્ટફોનને સુરક્ષિત રાખવો જરૂરી છે તેના માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો તેનાથી ફોનની આવરદા પણ વધશે નવી દિલ્હી: આજે સ્માર્ટફોન જીવનની દરેક પળ પર સૌ પાસે જોવા મળતો હોય છે. આજે સ્માર્ટફોન આપણા એક સાથીદાર જેવો ભાગ ભજવી રહ્યો છે. મોટા ભાગના કામકાજ માટે પણ હવે લોકો સ્માર્ટફોનનો જ ઉપયોગ વધુ કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code