Site icon Revoi.in

કોરોના સંક્રમિતોમાં સૌથી વધુ 51 ટકા દર્દીઓ પુરુષો હતા -કેન્દ્ર આરોગ્ય સચિવ

Social Share

દિલ્હીઃ-આરોગ્ય સચિવે જુદી જુદી ઉનરના આંકડાઓ મુજબ કોરોનાની ટકાવારી જણાવી
હવે વર્ષનો અંત આવનારા છે, આ સમગ્ર વર્ષ કોરોનામાં પસાઈ થઈ ગયું અવનવા રિસર્ચ થયા તો અવનવી વેક્સિન વિકસાવવામાં આવી ,કેટલાક લોકો સંકર્મિત થીને સાજા થયા તો કેટલાક લોકોએ કોરોનામાં પોતાનાન જીવની આહુતિ આપી ત્યારે હવે દેશના આરોગ્ય સચિવે કોરોનાના વધુ દર્દીઓને લઈને એક માહિકતી શેર કરી છે.

આરોગ્. સચિવે આપેલી માહિતી પ્રમાણે દેશમાં વ કોરોનામાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાં 51 ટકા દર્દીઓ પુરુષો હતા.જેમાંથી કોરોનામાં 11 ટકા દર્દીઓએ દજીવ ગુમાવ્યો છે , સરકાર દ્રારા આ માહિતી ઔપટારિક રીતે આપવામાં આવી છે, કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પકોરોનાના કુલ દર્દીઓની ટકાવારીમાં સૌથી વધુ સંક્રમિત પુરુષો હતા અને એમાંના 11 ટકા લોકોએ મોતને ભેટ્યા હતા.તેમણે કહ્યું કે, ઉંમર અને પરિસ્થિતિની દ્રષ્ટિએ આ તારણ કાઢવામાં આવ્યું છે

તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું કે, ઉંમર અને સંજોગોને ધ્યાનમાં લઇએ તો 17 વર્ષથી ઓછી વય હોય એવા 8 ટકા દર્દીઓ હતા. 13 ટકા દર્દીએા 18થી 25 વર્ષના હતા, 39 ટકા દર્દીએા 26થી 44 વર્ષના હતા. 26 ટકા દર્દીઓ 45થી 60 વર્ષના હતા. અને 14 ટકા દર્દીઓ 60 વર્ષથી વધુ વયના હતા. આ બધા આંકડાને જોડીએ તો ખ્યાલ આવે છે કે સૌથી વધુ સંક્રમણ પુરુષોમાં જોવા મળ્યું હતું. 51 ટકા પુરુષો સંક્રમિત થયા હતા.કુલ 62 ટકા પુરુષો અને 37 ટકા મહિલાઓ કોરોનાગ્રસ્ત થયા હતા.

સાહિન-