Site icon Revoi.in

વેલેન્ટાઈન-ડે પર ગર્લ્સને સ્ટાઈલિશ અને શાનદાર લૂક આપે છે આ પ્રકારના ક્લોથવેર

Social Share

સમગ્ર દુનિયામાં 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમી પંખીડાઓ આ દિવસની ઉજવણી વેલેન્ટાઈન્સ ડે ના રુપમાં કરતા હોય છે આ દિવસે ખાસ રેડ કલરને મહત્વ અપાી છે જેથી કરીને મોટાભાગના લોકો લાલ રંગના કપડા પહેરે છે જો કે યુવતીઓ ખાસ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ અને આ માટે તે અવનવા કપડાની પસંદગી કરે છે તો કેટલીક યુવતીઓ મુંજવણમાં હોય કે શું પહરવું કે જેથી આકર્ષક દેખાવ મળે તો આમાટે અમે કેટલીક ક્લોથવેરની ડિઝાઈન લઈને આવ્યા છે.

રેડ શોર્ટ વન પીસ

જો આ દિવસે તમે ડિનર પર જઈ રહ્યા છો અથવા પાર્ટીમાં જાઓ છો તો તમે રેડ રંગનું પ્લેન શોર્ટ વન પીસ કેરી કરી શકો છો જે તમને આકર્ષક લૂક આપવાની સાથે સાથે સ્ટાઈલિશ પણ બનાવશે, આ સાથે જ તમે રેડ રંગ અથવા વ્હાઈટ રંગના ઈયરિંગ્સ પણ કેરી કરી શકો છો.

રેડ ગાઉન અથવા લોંગ વનપીસ

રેડ રંગમાં લંગ વનપીસ નો ફાયદો એ રહેશે કે તમને ઠંડી નહી લાગે આ સાથે જ આ પ્રકારના ડ્રેસમાં લોંગ સ્લિવ પણ આવે છએ જે તમને વધુ આકર્ષક દેખાવ આપવાની સાથે ઠંડીથી બચાવે છે, રેડ લોંગ વનપીસ અથવા તો ગાઉન બન્ને તમને શાનદાર લૂક આપશે આ સાછે જ તમે તેના પર લોંગ ઈયરિંગ્સ પહેરી શકો છો.બીજી તરફ તમે તેના પર ડેનિમ જેકેટ કેરી કરશો તો ઠંડી પણ નહી લાગે.

સ્ટક ટોપ

તો તમને શષઓર્ટ કપડા ગમે છે અને ઠંડીની ફિકર નથી તો તમે રેડ ટોપની સાથએ વ્હાઈટ સ્કર્ટ કેરી કરી શકતો છો જે તમને બાર્બી લૂક આપશે સાથે જ તેમા પર હિલ પહેરવાથી તમારો લૂક શાનદાર લાગશે

શાઈનિંગ વનપીસ

આજકાલ માર્કેટમાં પાર્ટીવેરમાં ટિલડીવાળા કે શાઈનિંગ વાળા મટરિયલના ક્લોથવેર વધુ ચાલી રહ્યા છએ જો તમને ચમક ઢનક પસંદ હોય તો તમે રેડ શઆઈનિંગ વાળું વન પીસ કે ટોપ પહેરી શકો છો. તેના સાથે તમે ડાયમંડની જ્વેલરી કેરી કરી શકો છો.