1. Home
  2. Tag "Valentines day"

Valentines Day: 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા

ભારતમાં ડીપફેક ટેક્નોલોજીને કારણે રોમાન્સ સ્કેમ વધ્યા છે. આ વર્ષે 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા છે. પાછલા વર્ષે આ આંકડો 43 ટકા હતો. ઓનલાઈન ડેટિંગ ટ્રેડને લઈને કમ્પ્યુટર સિક્યોરિટી કંપની એમએસઆઈ-એસીઆઈના તરફથી કરેલ શોધમાં 7 દેશના 7,000 લોકો સામેલ હતા. શોધ મુજબ, દેશમાં 66 ટકા લોકો ઓનલાઈન ડેટિંગ સ્કેમનો શિકાર બન્યા છે. […]

વસંતપંચમી અને વેલેન્ટાઈન્સ ડે એક જ દિવસે મનાવાશે, વસંત અને પ્રમેના પર્વનો સંયોગ રચાયો

અમદાવાદઃ વિશ્વભરમાં 14મી ફેબ્રુઆરીનો દિન વેલેન્ટાઈન્સ ડે તરીકે મનાવવામાં આવે છે. આ વખતે 14મી ફેબ્રુઆરીએ વસંત પંચમીનું પર્વ પણ છે, એટલે 14મી ફેબ્રુઆરીને બુધવારે અનોખો સંયોગ સર્જાવા જઇ રહ્યો છે. વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે એકસાથે  હોય તેવું છેલ્લે 57 વર્ષ અગાઉ એટલે કે 1967માં બન્યું હતું. વણજોયા મુહૂર્ત વસંત પંચમી અને પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ […]

વેલેન્ટાઈન ડેઃ ફોટો ફ્રેમ્સ-ટેડી બિયરના જમાના ગયા, હવે પાર્ટનરને આ વસ્તુ ગિફ્ટ આપો

ફેબ્રુઆરી મહિનો પ્રેમમાં રંગીન હોય છે. આ મહિનામાં લોકો પ્રેમના રંગમાં દેખાય છે. રોઝ ડેથી ચાલુ થાય છે અને વેલેન્ટાઈન ડે સાથે પુરા થાય છે. આ દિવસને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પ્રેમના આ દિવસ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક 7 ફેબ્રુઆરીથી ચાલું થાય છે અને 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે […]

ચોકલેટ ડે પહેલા તમારા પાર્ટનર માટે કુકીઝ તૈયાર કરો…

બધા કપલ માટે વેલેન્ટાઈન ડે ખૂબ ખાસ હોય છે. આ દીવસે લોકો પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે ઘણી વસ્તુઓ કરે છે. ઘણા લોકો તેમના પાર્ટનરને ડેટ પર લઈ જાય છે, અને તેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. આ સાથે જ ઘણા લોકો પોતાના હાથથી કંઈક તૈયાર કરીને પોતાના પાર્ટનરને ખવડાવે છે. ચોકલેટ ડે વેલેન્ટાઈન […]

વેલેન્ટાઈન ડે પર સુંદર દેખાવું છે, તો અત્યારથી તૈયારી કરી લો…

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. વેલેન્ટાઈન ડેના પહેલા 7 થી લઈને 13 ફેબ્રુઆરી સુધી અલગ-અલગ દિવસ આવે છે. પ્રેમી પંખીડા આ બધા દિવસોને ખાસ રીતે ઉજવે છે. વેલેન્ટાઈન ડેને ખાસ બનાવા માટે છોકરા-છોકરીઓ ગિફ્ટ ખરીદે છે. કપડા, એસેસરીઝ, ગ્રીટીંગ કાર્ડ વગેરે જેવી શોપિંગ કરે છે. જેથી […]

ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડે મનાવવા બગીચામાં બેઠેલા યુવક-યુવતીઓને બજરંગદળે ભગાડ્યાં

ગાંધીનગર: ગુજરાત સહિત દેશભરમાં આજે વેલેન્ટાઈન ડેની ઊજવણી કરવામાં આવી હતી. વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓ જ નહીં , પણ એક મિત્ર, ભાઈ, બહેન, માતા-પિતા, દાદા-દાદી માટે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સબંધ ધરાવતા લોકો તેમના પ્રેમની લાગણીઓને એકબીજા સમક્ષ જાહેર કરી આ દિવસને મનાવતા હોય છે. પ્રેમી યુવક-યુવતીઓ દ્વારા ખાસ કરીને ગુલાબનું ફુલ આપીને […]

અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં સિનિયર સિટિઝન્સે કેક કાપી મનાવ્યો વેલેન્ટાઈન ડે,

અમદાવાદઃ દેશ અને દુનિયામાં વેલેન્ટાઈનનો દિન પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે મનાવાતો હોય છે. વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓ જ નહીં , પણ એક મિત્ર, ભાઈ, બહેન, માતા-પિતા, દાદા-દાદી માટે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સબંધ ધરાવતા લોકો તેમના પ્રેમની લાગણીઓને એકબીજા સમક્ષ જાહેર કરી આ દિવસને મનાવતા હોય છે. ત્યારે અમદાવાદના નારણપુરામાં આવેલા જાણીતા જીવન […]

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી,ગૂગલે પણ આ દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં ગૂગલે પણ આ પ્રસંગે ડૂડલ બનાવ્યું છે.Google Doodle એ વેલેન્ટાઇન ડે 2023 ને પાણીના ટીપાં દર્શાવતા આકર્ષક એનિમેટેડ ગ્રાફિક્સ સાથે ડૂડલ બનાવ્યું છે.ડૂડલમાં બે ઉદાસ પાણીના ટીપાને દૂર સુધી પડતા દર્શાવાયા છે.તે પછી તે બંને ટીપાં એકસાથે ખુશ દિવસ બનાવે છે. ગૂગલ ડૂડલે તેના […]

WhatsAppએ લોન્ચ કર્યા વેલેન્ટાઈન ડે સ્ટીકર પેક,આ રીતે ડાઉનલોડ કરીને મોકલો

આજે વેલેન્ટાઈન ડે છે અને લોકો તેમના પ્રેમને વ્યક્ત કરવાના રસ્તાઓ શોધી રહ્યા છે. તમે WhatsApp દ્વારા તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પણ આપી શકો છો.આ માટે કંપનીએ વેલેન્ટાઈન ડે સ્ટીકર્સ લોન્ચ કર્યા છે.આ સ્ટિકર્સ એન્ડ્રોઈડ અને આઈફોન બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યા છે. તમે વેલેન્ટાઈન ડેના સ્ટિકર WhatsApp પર ફ્રીમાં મોકલીને તમારો પ્રેમ […]

આ 4 જગ્યાએ વેલેન્ટાઈન ડે નહીં મનાવી શકાય, થઈ શકે છે સજા!

આજે વિશ્વના તમામ દેશોમાં પ્રેમી યુગલો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે.આ માટેની તૈયારી ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો માનવામાં આવે છે, તે 7મીથી શરૂ થાય છે.ત્યારબાદ આખરે 14મીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન કપલ્સ પ્રોમિસ ડે, હગ ડે, ચોકલેટ ડે, કિસ ડે, ટેડી ડે સહિતના ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code