Site icon Revoi.in

યુવતીઓને આ પ્રકારની બોટમવેર આપે છે સ્ટાઈલીશ અને હટકે લૂક, જાણો કયા ટોપ સાથે કઈ બોટમવેર આપશે શાનદાર લૂક

Social Share

દરેક યુવતીઓ આમાર દાયકની સાથે સાથે ઈચ્છે છે કે તે સ્ટાઈલીશ પણ દેખાઈ આ માટે તે અવનવા પરિધાન ઘધારણ કરે છે,આજે વાત કરીશું બોટમવેરની, પેન્ટ કાર્ગો કે લેગિંસ કયા ટોપ કે કુર્તી સાથે શું કેરી કરવાથી હટકે લૂક મળે છે તે જોઈશું. પેન્ટ અને ટોપ અને ટી-શર્ટ પહેરીને તે પળવારમાં તૈયાર થઈ જાય છે. આ કેઝ્યુઅલ લુકની વાત છે, પરંતુ જો તમે તમારા કેઝ્યુઅલ લુકને સુધારવા માંગતા હોવ અને કેઝ્યુઅલ વેરમાં સ્ટાઇલ ઉમેરવા માંગતા હોવ તો પેન્ટના ઘણા વિકલ્પોમાંથી પસંદ કરો. માર્કેટમાં ઘણા પ્રકારના ટ્રેન્ડી અને ફેન્સી પેન્ટ ઉપલબ્ધ છે.

લેગિંસ

જો લેંગિસની વાત કરીઓ તો આ કોટન તથા ળીસ્કની કુર્તી પર શૂટેબલ હોય છે, કુર્તી કે લોંગ ટોપમાં લેગિંસ તમને ક્મફ્ર્ટેબલ લૂક આપે છે.

શિગાર પેન્ટ

આ પેન્ટ મોટા ભાગે કોટનના મટરીયલ્સમાં આલે છે જે ખઆસ કરીને કોટનની કુર્તી સાથે કેરી કરી સકાય છે જે નીચે એન્કલ સાઈઝની હોય છે અને ત્યાથી સાકળી હોય છે જે તમને કમ્ફર્ટ પણ હોય છે.

હાઈ વેસ્ટ પેન્ટ

જો તમે ક્રોપ ટોપ પહેરો છો તો તેના માટે હાઈટ વેસ્ટ પેન્ટ બેસ્ટ ઓપ્શન છે જેથી કરીને તમારી વેસ્ટ કવર થઈ જશે અને ક્રોપ ટોપ પર તે આકર્ષક લૂક આપશે,બ્રાલેટ કે ક્રોપ ટોપ સાથે હાઈ વેઈસ્ટ પેન્ટનો લુક ખૂબ જ ટ્રેન્ડી અને ક્લાસી લાગે છે.

બેલબોટમ પેન્ટ

આ જૂના જમાનાની પેન્ટનો હવે ફરી ક્રેઝ વધતો જોવા મળએ છે. ખાસ કરીને ટૂકા ટોપ અને ટીશર્ટ સાથે આ પેન્ટ ખૂબ જ આકર્ષક લાગે છે.આ સાથે જ તમે ડેનિમમા શર્ટ કે ટોપ સાથે પણ કેરી કરી શકો છો,આ બોલબેટમ પેન્ટ ડેનિમમાં હોવાથી તે ખૂબ જ રીચ લૂક આપે છે.

કલરફૂલ પેન્ટ

આ પ્રકારની પેન્ટમાં લાઈટ કલર ખૂબ ટ્રેન્ડમાં છએ જેમ કે પીંક, કથ્થાઈ યલ્લો આ પ્રકારના કલરની પેન્ટ તમે ટોપ કે પછી ટીશર્ટ બન્ને સાથે કેરી કરી શકો છો .આ ફેન્સી અને સ્ટાઇલિશ પેન્ટને કોઈપણ ટી-શર્ટ અથવા બ્લેઝર સાથે જોડી દો. ટોપ સાથે મેચિંગ અથવા કોન્ટ્રાસ્ટિંગ પેન્ટની જોડી બનાવો.

લેધર પેન્ટ

જો તમે કોઈ મિટિંગમાં કે બહાર કોઈ ઓફીસના લોકોને મળવા જઈ રહ્યા છો તો શાર્ટ ટોપ સાથે લેઘર પેન્ટ કેરી કરી શકો છો જે તમને રીચ લૂક સાથે સ્ટાઈલિશ દેખાવ આપે છે.