Site icon Revoi.in

શિયાળામાં તમાવા વાંકડિયા વાળને સ્મૂથ અને વેવ્સમાં રાખવા માટે હોમમેડ ક્રિમનો વાળમાં કરો યૂઝ, જાણીલો આ હેરક્રિમ બનાવાની રીત

Social Share

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ઘણી યુવતીઓના વાળ વાંકડિયા હોય છે જો કે શિયાળામાં કર્લી વાળ વધારે રુસ્ક બની જતા હોય છે તેની સાથે જ વાળ બે જાન પણ બની જાય છે જો કે કર્લીવાળ માટે હોમમેડ ક્રિમ વાળને સારા બનાવામાં મદદ કરે છે.

આ ક્રિમ દિવેલ, એલોવેરા જેલ અને અળસીમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે કર્લી વાળના વેવ્સ કર્લી જ રહે છે અને તેમાં સાઈન આવે છે સાથે જ વાળ સ્મૂથ બને છે.આ ક્રિમ ઓછા ખર્ચમાં જ ઘરે બનીને તૈયાર થાય છે,બસ રાત્રે સુતા વખતે તેને વાળમાં અપ્લાય કરીને સુી જવાનું છે અને સવારે નવશેકા ગરમ પાણીથી વાળ વોશ કરી લેવાના છે,અઠવાડિયામાં 2 વખત આ ક્રિમનો ઉપયોગ કરશો તો તમારા કર્લી વાળ ખૂબ જ સારા રહેશે

અળસી, દિવેલ અને  એલોવેરાનો કરો ઉપયોગ

અળસી એટલે ફ્લેક્સ સીડ્સમાં વિટામિન ઇ અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે જે ડ્રાય વાળથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. અળસી ડ્રાય વાળને પોષણ આપે છે. આ ઉપરાંત, તે સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે. તો ચાલો જાણીએ આ હેર જેલ બનાવવાની રીત

આ ક્રિમ બનાવા માટે 1 કપ અળસી લો તેમાં અડધો કપ દિવેલ લો અને 1 કપ જેટલું એલોવેરા જેલ લઈને મિક્સરમાં ક્રશ કરીલો, હવે આ જેલને રાત્રે સુતા વખતે વાળમાં અપ્લાય કતરો

આ ક્રિમ તમાપા વાળની રુસ્કતા દૂર કરવામાં મદદરુપ સાબિત થાય છે.આ સાથએ જ વાળ વળેલા રહેવાની સાથે સાઈન પણ કરશે.