Site icon Revoi.in

વિકી કૌશલ અને સારાઅલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નું શાનદાર ટ્રેલર રિલીઝ

Social Share

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ પોતાની શાનદાર એક્ટિંગને લઈને જાણીતા છે તો સુપર સ્ટાર સેફઅલી ખાનની પુત્રી સારાઅલીખાને પણ બી ટાઉનના નાની ઉંમરે મોટી ખ્યાતિ મેળવી છે ત્યારે આ બન્ને સ્ટારર ફિલ્મ જરા હટકે જરા બચકેનું આજરોજ શાનદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, અપકમિંગ ફિલ્મનને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી તેની વચ્ચે આ ટ્રેલર રિલીઝ થયું છે.

2 મિનિટ 20 સેકન્ડના આ ટ્રેલરમાં, તેની શરૂઆત લવ સ્ટોરીથી થાય છે. આ સ્ટોરી 90ના દાયકાની બતાવવામાં આવી છે. જ્યાં સ્ત્રીઓ  પપોતાના તિની સામે નીચા અવાજમાં જ વાત કરતી હોય છે. આ સિવાય એક સ્ત્રીના લગ્ન થયા પછી તેણે ક્યારેય પતિથી અલગ થવાનો વિચાર કરતી સુધ્યાય નથી તેના પણ સ્ટોરી વર્ણવામાં આવી છે.

આ ફિલ્મમાં મેઈન મુદ્દો ડિવોર્સનો છે. સૌમ્યાના પાત્રમાં સારા અલીખાન છએ જ્યારે કપિલ ઉર્ફે વિકી કૌશલ તેના પતિના રોલમાં છે ફિલ્મ થોડી કોમેડિ છે તો એક સમાજને સારો મેસેજ આપનારી છે. ફિલ્મ ફેમિલી ડ્રામા ફિલ્મ છે. બન્નેની જોડી ઓનસ્ક્રિન સારી દેખાઈ રહી છે.

ફિલ્મમાં બન્નેનો ઝઘડો બતાવવામાં આવી રહ્યો છે સારા એક નોર્મલ ફેમેલીમાંથી આવે છે સારાઅલીખાન તલાક લેવા માંગે છે સંપૂર્મ સ્ટોરી આ વર્તાની આસપાસ ફરતી જોવા મળી રહી છે.છેલ્લે ડિવોરપ્સની વાત કોર્ટમાં પહોંચે છે અને ખાટ્ટી મીઠી નોકઝોક શરુ થાય છે.

Exit mobile version