વિકી કૌશલ અને સારાઅલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નું શાનદાર ટ્રેલર રિલીઝ
વિકી કૌશલ અને સારાઅલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ આજરોજ આ ફિલ્મનું શાનદાર ટ્રેલર રિલીઝ કરાયું 2જી જુનના રોજ ફિલ્મ બોક્સ ઓફીસર પર આવશે મુંબઈઃ બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ પોતાની શાનદાર એક્ટિંગને લઈને જાણીતા છે તો સુપર સ્ટાર સેફઅલી ખાનની પુત્રી સારાઅલીખાને પણ બી ટાઉનના નાની ઉંમરે મોટી ખ્યાતિ મેળવી છે ત્યારે આ […]