Site icon Revoi.in

ડાયેરિયાની સમસ્યામાં અપનાવો આ ઘરેલુ નુસ્ખા, તાત્કાલિક મળશે રાહત 

Social Share

સામાન્ય રીતે ઘણી વખત કઈક ખાવા પીવામાં આવી જાઈ તો આપણને ડાયેરિયા થઈ જતાં હોય છે આવી સ્થિતિમાં ડૉક્ટર પાસે જતાં પેહલા આપણે ઘરેલુ નુસખાઑ આપનવતા હોઈએ છીએ આજે વાત કરીશું ડાયેરીને કંટ્રોલ કરતાં ઘરેલુ નુસખાઑ વિષે જેનાથી આ સમસ્યામાં તાત્કાલિક ધોરણે આપણને રાહત મળી શકે.

દૂધ અને કસ્ટર્ડ પાવડર 

જ્યારે પણ ડાયેરિયા થાય ત્યારે ઍક કપ દૂધ લો તેમ એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો અને તેને પી જાઓ આમ કરવાથી 15 થી 20 મિનિટ મજ ડાયેરિયામાં રાહત મળશે . તમારે વારંવાર ટોઇલેટ જવું પડશે નહીં

કોફી અને પાણી 

આ સાથે જ ઍક કપ પાણી લો તેમ એક ચમચી કોફી પાવડર એડ કરો અને તેને મિક્સ કારીલો આમ કરીને પીવાથી ડાયારીયામાં રાહત થશે ,

દહી 

આ સહિત ડાયેરિયામાં દહી પણ કારગર સાબિત થાય છે આ માટે તને મગની દાળ ની ખીચડીમાં દહી ખાઈ શકો છો અથવાતો આકળું દહી એક વાટકી ખાવાનું રાખો આમ કરવાથી ડાયેરિયામાં ઘણી રાહત થશે

ઈસબગુલ

125 ગ્રામ દહીંમાં 5 થી 10 ગ્રામ ઇસબગુની ભૂકી  સવાર-સાંજ ખવડાવવાથી ઝાડા મટે છે. ઇસબગોલની ભૂકી સ્ટૂલને જાડી બનાવે છે અને આંતરડાની અસ્વસ્થતા ઘટાડે છે. ઇસબગુલ  ચીકણી ગુણ ખેંચાણ અને મરડોના રોગોને મટાડવામાં મદદરૂપ છે.
આદું 
જ્યારે પાતળા જડ થાય આટલે કે  છૂટો મળ થતો હોય તો અડધો કપ ઉકળતા ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ નાખીને બને તેટલું ગરમાગરમ પીવો. આ રીતે, એક કલાક પછી એક માત્રા લેવાથી, પાણીયુક્ત છૂટક મળ બંધ થાય છે. ઝાડાની આ સારવાર તદ્દન અસરકારક છે.