Site icon Revoi.in

 ફિલ્મ રીલીઝ થવાની તૈયારી પહેલા  અભિનેતા શાહરુખ ખાન એ ‘ડંકી’નું નવું પોસ્ટર કર્યું શેર 

Social Share

મુંબઈ – બોલિવૂડના સુઓપેર સ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન બાદ વર્ષના અંતે ફિલ્મ ડંકી આવી રહી છે દર્શકો આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે ત્યારે હવે ફિલ્મની રીલીઝ ડેટ પણ નજીક આવી રહી છે આવી સ્થિતિમાં આજરોજ શનિવારવે અભિનેતા આવે ડંકીનું નવું પોસ્ટર શેર કર્યું છે.ઉલકલેખણિયા છે કે 21 ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં આ ફિલ્મ રીલીઝ થવા જઈ  રહી છે

શાહરૂખ ખાન રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકી ઘણા સમયથી ચર્ચામાં છે રાજકુમાર હિરાણી  ‘મુન્નાભાઈ’ સિરીઝ, ‘3 ઈડિયટ્સ’ અને ‘સંજુ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા છે. ‘ડિંકી’ એ શાહરૂખ ખાનની ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથેની પહેલી કોલેબોરેશન છે. ‘ડિંકી’ કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં છે.
 કિંગ ખાને આજે એક નવું પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ માટે પાંચ દિવસનું કાઉન્ટડાઉન શરૂ કર્યું છે. આ સિવાય અભિનેતાએદર્શકોને પરિવાર સામે ફિલ્મ જોવાની અપીલ પણ કરી છે. 
https://www.instagram.com/iamsrk/?utm_source=ig_embed&ig_rid=25fa2fd3-dd29-4d4c-b4b1-6b03b682c81f
શાહરૂખ ખાને ફિલ્મ સાથેનું એક  પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તે ફિલ્મની રિલીઝ માટે પાંચ દિવસનું કાઉન્ટડાઉન શરૂ કરતો જોવા મળ્યો હતો. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, ‘અમે હમણાં જ ઘર છોડી દીધું હતું… માત્ર પાંચ દિવસમાં અમે થિયેટરોમાં પહોંચી જઈશું.’ શાહરૂખે દર્શકોને ફિલ્મ જોવાની અપીલ કરતા કહ્યું કે, ‘તમે પણ તમારા પરિવાર સાથે 21 ડિસેમ્બરે અમારી ફિલ્મ જોવા આવો. બસ પાંચ દિવસ બાકી છે.