1. Home
  2. Tag "dunki"

રવિવારના દિવસે ડંકીએ કરી બમ્પર કમાણી,સાલારે 200 કરોડનો આંકડો કર્યો પાર

મુંબઈ:ભારતીય બોક્સ ઓફિસ આ મહિને એટલે કે ડિસેમ્બરમાં જંગી કમાણી કરી રહી છે. એનિમલ પછી સાલાર અને ડંકી ટિકિટ બારીઓ પર ધમાલ મચાવી રહી છે. આ બંને ફિલ્મો જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાઘરો તરફ વળ્યા છે. તે જ સમયે, એક્વામેન એન્ડ ધ લોસ્ટ કિંગડમ પણ ગયા અઠવાડિયે ભારતમાં રિલીઝ થઈ છે, જો કે, દર્શકોએ […]

રિલીઝ પહેલા જ શાહરૂખ ખાનની ડંકીએ મચાવી ધૂમ,એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કરી કમાણી

મુંબઈ: શાહરૂખ ખાન વર્ષ 2023માં બોક્સ ઓફિસનો બાદશાહ રહ્યો. ચાર વર્ષ પછી વાપસી કર્યા બાદ તેણે બોક્સ ઓફિસ પર ‘જવાન’ અને ‘પઠાણ’ સાથે જે મજબૂત પગ જમાવ્યો, બોલીવુડની મોટી ફિલ્મો તેને હલાવી શકી નથી. બે બ્લોકબસ્ટર ફિલ્મો પછી બોલિવૂડના બાદશાહ ખાન વર્ષ 2023માં ‘ડંકી’ સાથે ફરી એકવાર તેના દર્શકો માટે પરત ફરી રહ્યા છે. આ […]

શાહરુખ ખાનની ફિલ્મ ડંકીનું એડવાન્સ બુકિંગ:થોડા જ કલાકોમાં આટલા કરોડની કરી કમાણી

મુંબઈ:પઠાણ અને જવાનની બ્લોકબસ્ટર્સ પછી શાહરૂખ ખાન તેની ત્રીજી ફિલ્મ ડંકી સાથે લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ગઈકાલે એટલે કે 16મી ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને પ્રથમ દિવસે જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુકિંગ ખુલતાની સાથે જ તેની ટિકિટ ઝડપથી વેચાવા લાગી. માત્ર થોડા […]

 ફિલ્મ રીલીઝ થવાની તૈયારી પહેલા  અભિનેતા શાહરુખ ખાન એ ‘ડંકી’નું નવું પોસ્ટર કર્યું શેર 

મુંબઈ – બોલિવૂડના સુઓપેર સ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન બાદ વર્ષના અંતે ફિલ્મ ડંકી આવી રહી છે દર્શકો આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે ત્યારે હવે ફિલ્મની રીલીઝ ડેટ પણ નજીક આવી રહી છે આવી સ્થિતિમાં આજરોજ શનિવારવે અભિનેતા આવે ડંકીનું નવું પોસ્ટર શેર કર્યું છે.ઉલકલેખણિયા છે કે 21 ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં […]

સેન્સર બોર્ડે પાસ કરી શાહરુખ ખાનની ડંકી,આ સર્ટિફિકેટ સાથે રિલીઝ થશે ફિલ્મ

મુંબઈ: શાહરૂખ ખાન માત્ર બોલિવૂડનો જ નહીં પણ ચાહકોના દિલનો પણ બાદશાહ છે. આ જ કારણ છે કે ચાહકો તેને ઘણો પ્રેમ કરે છે. આ વર્ષે શાહરૂખ ખાનની બંને ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હવે તેની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ પણ રિલીઝ થવા જઈ રહી છે. જેના માટે લોકોનો જુસ્સો જોવા […]

ફિલ્મ ‘ડંકી’ ના પ્રમોશન પેહલા કિંગ ખાન એ માતા વૈષ્ણવદેવીના લીધા આશીર્વાદ

મુંબઈ – બોલિવૂડનો ‘કિંગ ખાન’ એટલે કે અભિનેતા શાહરૂખ ખાન પોતાની  અપકમિંગ  ફિલ્મ ‘ડંકી’ ને કારણે હાલ ચારે તરફ  ચર્ચામાં છે. ‘જવાન ‘ અને ‘પઠાણ ‘ની સફળતા પછી, શાહરૂખ ખાન ‘ડંકી’ દ્વારા દર્શકોને મળવા માટે તૈયાર છે. ત્યારે હવે શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ રીતે આ ફિલ્મની […]

શાહરૂખ ખાને ડંકીનાં પહેલા ગીત સાથે રિલીઝ ડેટની કરી જાહેરાત

શાહરૂખ ખાને ફિલ્મના પહેલા ગીતની રિલીઝ ડેટ જાહેર કરી શાહરૂખે પહેલા ગીત લૂટ પુટ ગયાનું પોસ્ટરકર્યું શેર  ફેન્સ બોલ્યા, 2023 ની ત્રીજી બ્લોકબસ્ટર  મુંબઈ:શાહરુખ ખાન, તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ અને વિક્રમ કોચર સ્ટારર ડંકી માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે વર્ષ 2023માં આ કિંગ ખાનની ત્રીજી ફિલ્મ છે, જે બ્લોકબસ્ટર […]

શાહરુખ ખાનની બર્થડે પર ફેન્સને ખાસ ગિફ્ટ- મોસ્ટ અ વેઈટેડ ફિલ્મ ‘ડંકી’ નું ટિઝર રિલીઝ

મુંબઈઃ બોલિવૂડમાં કિંગ ખાન તરીકે પોતાની ઓળખ બનાવનારા અભિનેતા શાહરુખ ખાન આજરોજ તેમનો 58મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ પઠાણ અને જવાન બાડ ફિલ્મ ડંકીને લઈને તેઓ સતત સમાચારોમાં રહે છે. આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છએ આવી સ્થિતિમાં આજે શાહરુખના જન્મ દિવસે આ ફિલ્મમાંથી ફર્સ્ટ વીડિયો જાહેર કરવામાં […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ કરી કરોડોની કમાણી -ઓટીટી પ્લેટફોર્મ પર આ દિવસે કરાશે રિલીઝ

મુંબઈઃ બોલિવૂડ કિંગખાનની ફિલ્મ જવાન તાજેતરમાં જ રિલીઝ થી હતી આ ફઇલ્મએ બોક્સ ઓફીસ પર શાનદાર કમાણ ીકરી છે હજી તો ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે તે પહેલા જ દર્શકો હવે અપકમિંગ ફિલ્મ ડંકીની રાહ જોઈ રહ્યા છે ડંકી ફિલ્મ આમતો ડિસેમ્બર એટલે કે ક્રિસમસમાં રિલીઝ થવાની છે જો કે ડંકી ફિલ્મના ઓટીટી રાઈટ્સને લઈને  […]

2023માં શાહરૂખ ખાન કરશે ત્રીજો મોટો ધમાકો,ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ ડેટ થઈ જાહેર

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ફિલ્મ કમાણીના મામલામાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. SRKએ આ સફળતા માટે તેના ચાહકોનો આભાર માનવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં લોકોને એવું સરપ્રાઈઝ મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઇવેન્ટમાં કિંગ ખાને તેની આગામી ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code