1. Home
  2. Tag "SHAHRUKH KHAN"

શાહરુખ ખાન જોડે ફરી કામ કરશે એટલી, કહ્યું આ વખતે સ્ટોરી ‘જવાન’ કરતા વધુ મજબૂત હશે

મુંબઈઃ શાહરુખ ખાન સાથે રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મ ‘જવાન’ બનાવનાર એટલી કુમાર હવે એક્ટર સાથે એક બીજી ફિલ્મ બનાવવા માગે છે. તમિલ ફિલ્મના ડાયરેક્ટર એટલી, શાહરુખ ખાનના મોટા ફેન છે, અને હંમેશા તેમની સાથે કામ કરવા માગે છે. જ્યારે આ ઈચ્છા ‘જવાન’માં પૂરી થઈ. તો તેમને ખુબ જ ખુશી થઈ. એટલીએ શાહરુખ ખાનને ભારતીય સિનેમામાં સ્ટારડમ […]

‘ડંકી’ની કમાણીમાં જબરદસ્ત ઉછાળો,શાહરૂખ ખાનની ફિલ્મ નવા વર્ષમાં ફટકારશે બેવડી સદી

મુંબઈ:શાહરૂખ ખાન અને વિકી કૌશલની ફિલ્મ ‘ડંકી’ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે. કોમેડી, ડ્રામા અને સામાજિક સંદેશોથી ભરેલી આ ફિલ્મ લોકોને હસાવવાની સાથે-સાથે તેમને પાઠ ભણાવવાનો પણ પ્રયાસ કરે છે. વર્ષ 2023 ના અંત સુધીમાં કિંગ ખાનની આ ફિલ્મ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. ‘ડંકી’ પાંચ મિત્રોની વાર્તા […]

રિલીઝ પહેલા જ શાહરૂખ ખાનની ડંકીએ મચાવી ધૂમ,એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કરી કમાણી

મુંબઈ: શાહરૂખ ખાન વર્ષ 2023માં બોક્સ ઓફિસનો બાદશાહ રહ્યો. ચાર વર્ષ પછી વાપસી કર્યા બાદ તેણે બોક્સ ઓફિસ પર ‘જવાન’ અને ‘પઠાણ’ સાથે જે મજબૂત પગ જમાવ્યો, બોલીવુડની મોટી ફિલ્મો તેને હલાવી શકી નથી. બે બ્લોકબસ્ટર ફિલ્મો પછી બોલિવૂડના બાદશાહ ખાન વર્ષ 2023માં ‘ડંકી’ સાથે ફરી એકવાર તેના દર્શકો માટે પરત ફરી રહ્યા છે. આ […]

શાહરુખ ખાનની ફિલ્મ ડંકીનું એડવાન્સ બુકિંગ:થોડા જ કલાકોમાં આટલા કરોડની કરી કમાણી

મુંબઈ:પઠાણ અને જવાનની બ્લોકબસ્ટર્સ પછી શાહરૂખ ખાન તેની ત્રીજી ફિલ્મ ડંકી સાથે લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ગઈકાલે એટલે કે 16મી ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને પ્રથમ દિવસે જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુકિંગ ખુલતાની સાથે જ તેની ટિકિટ ઝડપથી વેચાવા લાગી. માત્ર થોડા […]

 ફિલ્મ રીલીઝ થવાની તૈયારી પહેલા  અભિનેતા શાહરુખ ખાન એ ‘ડંકી’નું નવું પોસ્ટર કર્યું શેર 

મુંબઈ – બોલિવૂડના સુઓપેર સ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન બાદ વર્ષના અંતે ફિલ્મ ડંકી આવી રહી છે દર્શકો આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે ત્યારે હવે ફિલ્મની રીલીઝ ડેટ પણ નજીક આવી રહી છે આવી સ્થિતિમાં આજરોજ શનિવારવે અભિનેતા આવે ડંકીનું નવું પોસ્ટર શેર કર્યું છે.ઉલકલેખણિયા છે કે 21 ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં […]

બોલીવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનનો આજે 58મો જન્મ દિવસ – મોડી રાતે મન્નત બહાર ફેન્સની ભીડ જામી

  મુંબઈ :બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાહરૂખ ખાન બી ટાઉનમાં એવો એકટર છે જેણે ખૂબ જ નામના મેળવી છે કોલેજ કાળ દરમિયાન સંઘર્ષ કરીને તેણે પોતાનું નામ જમાવ્યું છે. આ વખતે પણ  દર વર્ષની જેમ આ વખતે પણ તેના ઘરની બહાર ઉભેલા ચાહકો મન્નત તેનો […]

શાહરુખ- કોજાલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હે ‘ ને 25 વર્ષ થશે પુરા, 15 ઓક્ટોબરે ફરીથી સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ કરાશે.માત્ર આટલી હશે ટિકિટ

મુંબઈઃ- બોલિવૂડના બાદશાહ ગણાતા શાહરુખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હે ને 16 ઓક્ટોબરના રોજ 25 વર્ષ પુરા થવાના છે આ ફિલ્મ કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને 25 વર્ષ પૂરા થવાના  ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમનો પ્રેમ ત્રિકોણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. […]

શાહરુખની ફિલ્મ જવાન 1 હજાર કરોડની ક્લબમાં સામેલ થવા પર અમૂલે બનાવ્યું આ ખાસ ડૂડલ

મુંબઈઃ બોલિવૂના કિંગખાન ગણાતા શાહરુખ ખાન હાલ ખૂબ ચર્ચામાં છએ જન્માષ્ટમીના રોજ તેમની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલ્ઝી કરવામાં આવી હતી ત્યારે હવે રિલીઝના 21 દિવસ બાદ આ ફિલ્મ વર્લ્ડ વાઈડ 1 હજાર કરોડની ક્લબમાં એવન્ટ્રી કરી ચૂકી છે આ ખાસ એવસર પર મિલ્કની બ્રાન્ડ એમૂલે ખાસ પ્રકારનું ડૂલ તૈયાર કર્યું છે અને જવાન ફિલ્મને શુભેચ્છાઓ […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન , હવે વર્લ્ડ વાઈડ 1 હજાર કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ જન્માષ્ટમીના રોજ રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી હતી ત્યાર બાદ હવે રિલીઝના 18મા દિવસે ફિલ્મે તાબડતોડ કમાણી છે બોક્સ ઓફીસ પર હવે વર્લ્ડ વાઈડ 1000 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે. ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સાથે નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, […]

શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝના 13 દિવસ બાદ ભારતીય બોક્સ ઓફીસ પર 500 કરોડની ક્લબમાં સામેલ થઈ

મુંબઈઃ- શાહરુખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે રિલીઝ પહેલા જ લાખોની કમાણી કરી હતી ત્યારે બાદ રિલીઝ થયા પછી ફિલ્મ સુપર હિટ રહી હતી. ત્યારે હવે જવાન ફિલ્મ માત્ર દેશમાં જ નહી વિદેશમાં પણ તાબડતોડ કમાણી કરી રહી છે. ફલ્મ જવાને જ્યા વર્લ્ડવાઈડ 800 કરોડને પાર કમાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code