Site icon Revoi.in

ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી ઐતિહાસિક ધરોહરને નિહાળો…

Social Share

નવી દિલ્હીઃ દેશમાં તાજમહેલ, લાલકિલ્લો અને કુતુબમિનાર જેટલી આંગળીના વેઢે ગણી શકાય તેવી જગ્યાઓને યાદ રાખીને લોકો ગર્વ અનુભવે છે, પરંતુ દેશમાં અનેક એવી ઐતિહાસિક જગ્યાઓ છે જેને જોઈને હકીકતમાં આપણને ભારતીય હોવાનું ગૌરવ થાય છે. દેશમાં ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી આ ઐતિહાસિક ધરાહરની ભારતીય કલાકૃતિની  કેટલીક તસ્વીર નિહાળીએ…


 

 

 

 

(Photo-social media)

 

Exit mobile version