સહકાર એ ભારતીય સંસ્કૃતિનો આધાર છેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વૈશ્વિક સહકારી સમિટ 2024 અને સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 ની શરૂઆત કરી હતી. તેમણે સહકારી ચળવળ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી. ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સની ગ્લોબલ કોન્ફરન્સ ભારતમાં પ્રથમ વખત આયોજિત થઈ રહી છે. વિશ્વાસ વ્યક્ત કરતા […]