1. Home
  2. Tag "introduction"

ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી ઐતિહાસિક ધરોહરને નિહાળો…

નવી દિલ્હીઃ દેશમાં તાજમહેલ, લાલકિલ્લો અને કુતુબમિનાર જેટલી આંગળીના વેઢે ગણી શકાય તેવી જગ્યાઓને યાદ રાખીને લોકો ગર્વ અનુભવે છે, પરંતુ દેશમાં અનેક એવી ઐતિહાસિક જગ્યાઓ છે જેને જોઈને હકીકતમાં આપણને ભારતીય હોવાનું ગૌરવ થાય છે. દેશમાં ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી આ ઐતિહાસિક ધરાહરની ભારતીય કલાકૃતિની  કેટલીક તસ્વીર નિહાળીએ…         (Photo-social media) […]

ગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ મોરબી સિરામિકને ગેસ નહીં મળતા ઉદ્યોગપતિઓની રજુઆત

મોરબીઃ રાજ્યમાં સિરામિક ઉદ્યોગની પનોતી ચાલી રહી હોય તેમ કોરોના કાળમાંથી માંડ બેઠા થયેલા આ ઉદ્યોગને હવે ગેસના ભાવ વધારાનું ગ્રહણ નડી રહ્યું છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં છેલ્લા થોડા મહિનાઓમાં સતત ભાવવધારો જોવા મળ્યો હતો એટલું ઓછું હોય તેમ હવે પુરતો ગેસ આપવામાં આવતો ના હોવાથી સિરામિક ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાં મુકાયો છે. […]

ગુજરાતમાં ખેડુતો માટે એક સમાન વીજદર લાગુ કરવા ભારતીય કિશાન સંઘનું સરકારને અલ્ટિમેટમ

અમદાવાદઃ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે પણ સરકાર સામે મોરચો ખોલવાનું નક્કી કર્યું છે. ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતો ને એકસમાન વીજદર  લાગુ કરવાની જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલો અપાય છે. ત્યારે હવે હોર્સપાવર દીઠ […]

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરવા મુખ્યમંત્રીને કોંગ્રેસની રજુઆત

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા 1લી જાન્યુઆરી 2004થી નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ જે 2004 બાદ ભરતી થયેલા છે, તેમને જુની પેન્શન યોજનાનો લાભ મળવાનો નથી. કર્મચારીઓને મોટુ નુકશાન થશે. તેથી રાજસ્થામ અને મહારાષ્ટ્રની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ માગણી કરી છે. […]

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ન બોલાવાતા પાલિકાને સુપરસિડ કરવા CMને રજુઆત

વલસાડ : શહેરની નગરપાલિકાના અંધેર વહિવટથી વિકાસના કામો ખોરંભે પડતા  વિપક્ષે નગરપાલિકાને સુપરસીડ કરવાની દરખાસ્ત સાથે તાત્કાલિક વહીવટદાર મૂકવા મુખ્યમંત્રીને ઉદ્દેશી પત્ર લખતા  નગર પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલસાડ નગર પાલિકા દ્વારા જાન્યુઆરીમાં લેવામાં આવતી ફરજિયાત સામાન્ય સભા ન બોલાવાતા શહેરના વિકાસના કામો અટકી જવાથી પાલિકાને સુપરસીડ કરવા માંગ કરવામાં આવી છે. વલસાડ નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ […]

રાજ્યમાં નવ નિયુક્ત થયેલા શિક્ષણ સહાયકોને મેડિકલ લીવ આપવા શિક્ષક સંઘની રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવનિયુક્ત શિક્ષણ સહાયકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. નવ નિયુક્ત શિક્ષણ સહાયકો પાસે રજા ન હોવાથી કપાત પગારે રજા મંજૂર કરવામાં આવે છે. આથી આ સહાયકોને મેડિકલ રજા આપવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે શિક્ષણ સચિવને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code