Site icon Revoi.in

નાની ઉંમરે હાડકાઓ દૂખવાની ફરીયાદ છે? તો કરો આટલી વસ્તતુઓનું સેવન જે મારા હાડકાઓને બનાવશે મજબૂત 

Social Share

દરેક લોકોને પોતાની વધતી ઉંમરની સાથે હાડકામાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થવી સામાન્ય વાત છે, પરંતુ આજકાલ નાની ઉંમરમાં પણ આવી સમસ્યાઓ દરેકને સતાવતી હોય છે જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારા હાડકાંનું સ્વાસ્થ્ય સારું રહે, તો તમારે તમારા આહારમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જેની અસર થોડા દિવસોમાં જ જોવા મળશે.

તમારા હાડકાઓ સ્ટ્રોંગ બનાવે  છે આટલી વસ્તુઓનું  સેવન

શરીરના હાડકાં કેટલા મજબુત હશે તેનો આધાર તમારો રોજનો ખોરાક, જીવનશૈલી, ઊંઘ અને કસરત કેવી છે તેના પર છે. જો તમારું શરીર સારું છે, તો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કેટલીક એવી ખાદ્ય ચીજો છે જે હાડકાંને મજબૂત બનાવે છે. સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી સાથે મળીને હાડકાં મજબૂત બને છે. નાની ઉંમરથી તેનું પાલન કરવાથી વૃદ્ધાવસ્થામાં હાડકાં મજબૂત રહે છે.આ 9 જરૂરી ખાદ્ય પદાર્થોની યાદી છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચાલો જોઈએ કે તે 9 જરૂરી ખોરાક કયા છે.

તમારા આહારમાં બદામ,ઓલિવ્સ,લીલા પાનવાળઈ ભાજીઓ,દહીં,કેળા,ફિશ, સોયાબીન અને તેલ,જો તમે ઈચ્છો છો કે તમારા હાડકાઓ નાની ઉમંરમાં કમજોર નપડે તો રોજેરોજના આહારમાં આટલી વસ્તુમાંથી કોઈ પણ વસ્તુનું સેવન કરવાનો આગ્રહ રાખો 

આ ખાદ્યપદાર્થો સાથે હાડકાના કેટલાક મહત્વપૂર્ણ તથ્યોછે. તે’અનાજ કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત નથી કારણ કે તેમાં ફાયટિક એસિડ હોય છે. તેઓ કેલ્શિયમના ગુણધર્મોને દૂર કરી શકે છે. ચિકન અને મટન જેવા ઘણા પ્રાણી પ્રોટીન ખોરાક તમારા શરીરમાં કેલ્શિયમની કમી કરે છે. તેથી સંતુલિત આહાર લેવો જરૂરી છે. રેડી ટુ ઈટ ફૂડમાં ઘણું મીઠું હોય છે અને તે શરીરમાંથી કેલ્શિયમને દૂર કરે છે. તેથી, શરીરમાં સોડિયમનું સેવન સંતુલિત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.