શરીર માટે કેલ્શિયમ ખુબ જ મહત્વનું, કેલ્શિયમની ઉણપથી થાય છે અનેક સમસ્યા
શરીરને સ્વસ્થ રહેવા માટે પોષક તત્વોની જરૂર હોય છે. આપણા શરીરને આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી પોષક તત્વો મળે છે. શારીરિક વિકાસ માટે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. જો કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો તેની સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. ઝડપથી બદલાતી જીવનશૈલી અને ખાવા-પીવાની વિકૃતિઓને કારણે, આપણા શરીરને તેની જરૂરિયાત […]