શું તમને ખબર છે વધારે પડતું કેલ્શિયમ પણ આરોગ્યને હાનિ પહોંચાડે છે,જાણો કઈ રીતે
વધારે પડતું કેલ્શિયમ શરીરને કરે છે નુકશાન કેલ્શિયમ વધુ લેતા હોવ તો ચેતી જજો ઘણા લોકો એમ માને છે કે વધુ પ્રમાણમાં કેલ્શિયમ લેવાથી હાડકાં મજબૂત થશે અને તમારું શરીર પણ મજબૂત બનશે? જો હા તો કદાચ તમે ખોટા છો,તો તમારે કેટલીક બાબતો જાણવાની જરૂર છે. કારણ કે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય તો તે […]


