જમ્મુ, 9 મે, 2026 – જમ્મુ-કાશ્મીરમાં એક અત્યંત આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં હિન્દુસ્તાન પેટ્રોલિયમની ટેન્કરને આંતરીને તે ખોલવામાં આવતા તેમાંથી ગાયો મળી આવી હતી.
જમ્મુના જાગૃત નાગરિકોને આશંકા ગઈ હતી કે ઓઈલ ટેન્કરમાં ફેરફાર કરીને તેમાં વાસ્તવમાં ગૌવંશની હેરાફેરી કરવામાં આવે છે.
આવી એક ટેન્કર જેનો નંબર JK 03 E 5451 છે તેને આંતરીને જેસીબી મશીનની મદદથી ખોલવામાં આવતા તેમાંથી જીવિત ગાયો મળી આવી હતી.
જુઓ વીડિયો…
hard to believe ..but true pic.twitter.com/YPEGO06jRs
— No Conversion (@noconversion) May 8, 2026

