સરકાર અને સીજેપી વચ્ચે સમાધાનઃ જંતરમંતર ઉપર વિદ્યાર્થી આંદોલનનો અંત
નવી દિલ્હી, 25 જુલાઈ, 2026: સરકાર અને સીજેપી વચ્ચે અંતે આજે શનિવારે સાંજે સમાધાન થઈ ગયું હતું. તેને પગલે જંતરમંતર ઉપર વિદ્યાર્થી આંદોલનનો અંત આવ્યો હતો. સીજેપીના આગેવાનોએ સરકાર સાથેની પત્રકાર પરિષદમાં અને ત્યારબાદ જંતરમંતર ઉપર પહોંચીને આંદોલન સમાપ્ત થયું હોવાની જાહેરાત કરી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે સીજેપીના આ આગેવાનોએ કેટલીક ગર્ભિત ચેતવણીઓ પણ ઉચ્ચારી […]


