Site icon Revoi.in

DigiLocker હેઠળ ડિજિટલ દસ્તાવેજ ચકાસણી સુવિધા હવે MSME અને અન્ય સંસ્થાઓ માટે ઉપલબ્ધ થશે

Social Share

નવી દિલ્હીઃ નાગરિકોને સેવાઓની ડિજિટલ ડિલિવરી સક્ષમ કરવા માટે 1લી જુલાઈ, 2015ના રોજ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સફળ કાર્યક્રમ સાબિત થયો છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. કુલ ખર્ચ ₹14,903 કરોડ છે.