1. Home
  2. Tag "Digilocker"

DigiLocker હેઠળ ડિજિટલ દસ્તાવેજ ચકાસણી સુવિધા હવે MSME અને અન્ય સંસ્થાઓ માટે ઉપલબ્ધ થશે

નવી દિલ્હીઃ નાગરિકોને સેવાઓની ડિજિટલ ડિલિવરી સક્ષમ કરવા માટે 1લી જુલાઈ, 2015ના રોજ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સફળ કાર્યક્રમ સાબિત થયો છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. કુલ ખર્ચ ₹14,903 કરોડ છે. 6.25 લાખ આઇટી પ્રોફેશનલ્સને ફ્યુચર સ્કિલ પ્રાઇમ પ્રોગ્રામ […]

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ધો.10 અને 12ની માર્કશીટ ડીજીલોકર પર મુકવાનો નિર્ણય લેવાયો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી જેમાં બોર્ડના સભ્યોના આવેલા જુદા જુદા પ્રસ્તાવો અને પ્રશ્નો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે બેઠકમાં કેટલાક નિર્ણય લેવાયા હતા. જેમાં મુખ્યત્વે શિક્ષણ બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ બજેટ 147 કરોડ અને વર્ષ 2023-24નું રૂ.186 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ […]

હવે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકાશે

નવી દિલ્હીઃ સરકારી સેવાઓને સુલભ, સમાવિષ્ટ, પારદર્શક અને સરળ બનાવવાની એક મોટી પહેલમાં MyGovએ મહત્વની ​​જાહેરાત કરી છે. નાગરિકો હવે ડિજીલોકર સેવાને ઍક્સેસ કરવા માટે WhatsApp પર MyGov હેલ્પડેસ્કનો ઉપયોગ કરી શકશે. આમાં તેમનું ડિજીલોકર એકાઉન્ટ બનાવવું અને પ્રમાણિત કરવું, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરવા વગેરેનો સમાવેશ થાય છે. […]

વીમાધારકોને મળી શકે છે ડિજીલોકરની સુવિધા, જાણો તમને કેવી રીતે થશે ફાયદો

નવી દિલ્હી: વીમા ક્ષેત્રના નિયામક ઇરડાએ વીમા કંપનીઓને પોતાની પોલિસીધારકોને ડિજીટલ પોલિસી જારી કરવા અને તેનો ઉપયોગ કરવાની રીત જણાવવા કહ્યું છે. આ અંગે નિયામકે જણાવ્યું હતું કે, આ પગલું ન ફક્ત ખર્ચ ઓછો કરશે પરંતુ દાવાને પહોંચી વળવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે. ભારતીય વીમા વિનિયામક પ્રાધિકરણ (ઇરડાએ) એ જીઆઇસી આરઇ, લાયડ્સ (ઇન્ડિયા) અને એફઆરબી (વિદેશી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code