Site icon Revoi.in

શું તમે પણ રાત્રે જીમમાં જાવ છો,તો તમે તમારી હેલ્થ સારી કરવાને બદલે વધુ ખરાબ તો નથી કરી રહ્યાને ,જાણો કઈ રીતે

Social Share

સામાન્ય રીતે આજકાલ જોબ ઘરકામ વગેરેમાં દરેક યુવક-યવતીો ખૂબ બિજી બની ગયા છે આવી સ્થિતિમાં પોતાના માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ છે,જેથી કરીને જે લોકો બોડી બનાવવા માંગે છે તેઓ જીમ સાંજે જતા હોય છે,ઘણા લોકોનો ઓફીસ ટાઈમ 7 વાગ્યા સુધીનો હોવાથી તેઓ  સાડા 7 કે 8 વાગે જીમમાં જાય છે. જો કે આમ કરવાથી તેઓ સાંજે ઘરે લેટ આવે છે અને જમવાનો સમય ખોરવાય છે આ રીતે શારિરીક સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે

પાચન શક્તિમાં સમસ્યા સર્જાય છે- ઘરે લેટ આવવાના કારણે રાત્રે લેટ જમવા બેસાય છે જેથી જમવાનું બરાબર પચતુ નથી છેવટે ગેસ,અપચો અને પાચન ન થવાની સમસ્યા સર્જાય છે,જેથી જો તમે જીમ કરીને લેટ આવો છો તો ત્યાર બાદ જમવાનું તદ્દન હળવું કરો, જેમ કે દૂધ ભાખરી અથવા દૂધ ખિચડી અથવા તો બાફેલા ઓછા તેલવાળા શઆકભાજી અને 2 થી 3 નાની રોટલી 

પેટમાં ફબલાવો થાય છે – લેટ ઘરે આવવાના કારણે તમે લેટ જમો છો જેથી પેટભરીને જમી લેતા હોવ છે પરિણામે જમીને તરત જ સુવાનો ટાઈમ થાય છે છેવટે તમારું પેટ ભરેલું ભરેલું લાગે છે અને કઠણ થવા લાગે છે ગેસથી પેટ ફુલવા લાગે છે,જીમ કરવાથી શારિરીક તકલીફ દૂર કરવાને બદલે વધવા લાગે છે.

કેટલાક એવા યુવકો સાથે વાતચીત કરી કે જેઓ લેટ જીમ જાય છે અને 10 થી 10 30 વાગ્યા સુધી ઘરે આવે છે,તેઓ બાયસેપ બનાવામાં સફલ રહે છે પમ તેમનું પેટ બહાર નીકળતું જોવા મળે છે. અને તેનું કારણ જમવાનો સમય ખોરવાવો અથવા તો પથી પેટ ભરીને રાત્રે લેટ જમવું પઅને પછી સુઈ જવું, જો તમે રાત્રે લેટ જીમથી આવો છો તો જમીને 30 મિનિટ બાદ ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવાની આદત રાખો,તો તમારો ખોરાક સરળતાથી પચી જશે અને ખોરાક હંમેશા રાતે હળવો જ લેવો જોઈએ,

 જ્યારે તમે જીમ જવા નીકળો છો ત્યારે નીબુંપાની, પીણા કે એવું કંઈક લાઈટ ખોરાક કે ફ્રૂટ થોડુ ખાઈને નીકળો જેથી રાત્રે ઓછી ભૂખ લાગે અને ઓછો ખોરાક કેવાય જો કે જીમ જતા વખતે ખૂબ લાઈટ મવું નહી તો એક્સેસાઈઝ કરવામાં પ્રોબલેમ સર્જાય છે.