1. Home
  2. Tag "Gym"

જીમમાં કસરત કરવાને બદલે સિટ-અપ્સ કરવાથી પુરુષોને થાય છે ફાયદા

જો તમે વ્યસ્ત સમયપત્રકને કારણે જીમમાં જઈ શકતા નથી, તો ફિટ રહેવા માટે દરરોજ ઘરે સિટ-અપ્સ કરો. હકીકતમાં, મોટાભાગના લોકો તેને શાળામાં મળેલી સજા તરીકે યાદ રાખશે. પરંતુ વાસ્તવમાં તે એક કસરત છે, જે ફક્ત શરીરને જ નહીં પણ મનને પણ સુધારે છે. સિટ-અપ્સ ખાસ કરીને પુરુષો માટે ફાયદાકારક છે, કારણ કે તે ફક્ત પેટના […]

શિયાળામાં જીમમાં ન જઈ શકતા લોકો ઘરે જ આ રીતે રહી શકે છે ફીટ

શિયાળામાં આળસ હંમેશા પ્રવર્તે છે. આ સમય દરમિયાન ફિટ અને એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં ઠંડીને કારણે બહાર જવાનું મન થતું નથી. જીમ તો બહુ દૂરની વાત છે. શિયાળામાં સ્વયંને ઉર્જાવાન રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળાની સવારે જોગિંગ કરવાથી શરીર ગરમ રહે છે. આ એક જોરદાર કાર્ડિયો કસરત છે. જોગિંગ કેલરી બર્ન […]

કસરત પછી મસલ્સમાં દુખાવો, ઉઠવા – બેસવામાં મુશ્કેલી પડે છે? દુખાવામાં રાહત માટે અપનાવો સરળ 3 રીત

કસરત સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. નિયમિત કસરત કરવાથી માત્ર તમારા શરીરને જ સારું નથી થતું, પરંતુ શારીરિક પ્રવૃત્તિથી મગજના ઘણા સ્ત્રાવ પણ ઉત્તેજિત થાય છે, જે તણાવ ઘટાડે છે અને તેના કારણે થતી સમસ્યાઓ ઘટે છે, ચયાપચયને વેગ આપે છે, હાડકાંને મજબૂત બનાવે છે અને આપણા હૃદયની તંદુરસ્તી પણ સુધારે છે. એકંદરે, કસરત તમને […]

શિયાળામાં જો તમે સાંજે જીમમાં વર્ક આઉટ કરો છો, તો ઘરે આવીને આ બાબતોનું ચોક્કસ રાખજો ધ્યાન ,નહી તો તમારી મહેનત જશે બેકાર

સાંજે જીમમાં જતા હોવ તો કેટલીક બાબતોનું રાખો ધ્યાન રાત્રે જમવામાં હળવો જ ખોરાક લેવો શિયાળો આવી ગયો છે ત્યારે અનેક લોકો સોંજે જીમમાં જતા હોય છે સવારે સમય અન ુકળ ન હોવાને કારણે અને ઠંડીના કારણે યુવાવર્ગ સાંજે જીમ જવાનું વધુ પદંદ કરે છે,પમ જો સાંજે જીમ કરીને ઘરે આવે ત્યારે તેમણે કેટલીક બાબતો […]

જો તમે પણ રાત્રે જિમ કરો છો,તો થઈ શકે છે આ ગેરફાયદા

ફિટ રહેવા માટે વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે.જે લોકો ફિટનેસ ફ્રીક્સ છે,તેઓ કોઈક રીતે પોતાના માટે સમય કાઢે છે.જો તેઓ સવારે જીમમાં જઈ શકતા નથી, તો તેઓ રાત્રે વર્કઆઉટ કરે છે. તમને ખબર નહીં હોય, પરંતુ રાત્રે જિમ કરવાથી તેના ગેરફાયદા છે. જો તમે રાત્રે જિમ જાઓ છો, તો ચોક્કસ તમને મોડી રાત સુધી ઊંઘ […]

અમદાવાદના પુષ્પકૂંજ પાસે જિમમાં આગ લાગતા ફાયર બ્રિગેડે એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પુષ્પકૂંજ નજીક એક જિમમાં આગ લાગતા મ્યુનિ.ના ફાયરફાયટરો દોડી ગયા હતા. દરમિયાન જીમમાં એક વ્યક્તિ આગમાં ફસાઈ હોવાની જાણ થતાં ફાયરના જવાનોએ તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જિમમાં  પેનલ બોર્ડમાં ઓવરલોડના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરના […]

ઉપલેટા નગરપાલિકા દ્વારા મ્યુનિ. કોલેજના ગ્રાઉન્ડમાં જીમ – સ્વિમિંગ પુલનું ખાતમહુર્ત કરાયું

ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ એક વિકાસ લક્ષી કાર્ય કોલેજના ગ્રાઉન્ડમાં જીમ – સ્વિમિંગ પુલ કાર્યરત થશે ઓલમ્પિક લેવલના જીમ – સ્વિમિંગ પુલ બનાવાશે રાજકોટ: ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ એક વિકાસ લક્ષી કાર્ય કરવામાં આવ્યું છે.શહેરની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં 1.25 કરોડના ખર્ચે જીમ તેમજ 2.25 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલનું ખાતમહુર્ત કરવામાં આવ્યુ હતું. […]

શું તમે પણ રાત્રે જીમમાં જાવ છો,તો તમે તમારી હેલ્થ સારી કરવાને બદલે વધુ ખરાબ તો નથી કરી રહ્યાને ,જાણો કઈ રીતે

રાત્રે જીમ જતા હોવ તો ચેતી જજો રાત્રી ભઓજનમાં આપવુંપડશે ખઆસ ધ્યાન નહી તો હેલ્થ થશે ખરાબ સામાન્ય રીતે આજકાલ જોબ ઘરકામ વગેરેમાં દરેક યુવક-યવતીો ખૂબ બિજી બની ગયા છે આવી સ્થિતિમાં પોતાના માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ છે,જેથી કરીને જે લોકો બોડી બનાવવા માંગે છે તેઓ જીમ સાંજે જતા હોય છે,ઘણા લોકોનો ઓફીસ ટાઈમ […]

ફરીથી ટપોટપ જીમ ખુલતા AMCએ આપ્યો આદેશ, જીમ ખુલશે તો થશે કાર્યવાહી

એક તરફ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર જીમ ફરીથી શરૂ થયા તો બીજી તરફ AMCએ કહ્યું કે જો જીમ ખોલવામાં આવશે તો કાર્યવાહી થશે નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જીમનેશયમ ખોલી નહિ શકાય અમદાવાદ: કોરોનાના સતત વધતા કેસ વચ્ચે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ, ગાર્ડન અને જીમ બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. AMCએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code