Site icon Revoi.in

આ રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોએ ફરજિયાત 10 વર્ષ કરવી પડશે જોબ –  નહી તો થશે 1 કોરડનો દંડ

Social Share
  1. ઉત્તર પ્રદેશ સરકારનું સખ્ત વલણ
  2. ડોક્ટરોએ કરવી પડશે 10 વર્ષની નોકરી
  3. જો આમ ન કરે તો 1 કરોડનો થશે દંડ

ઉત્તર પ્રદેશની સરકાર દિવસને દિવસે કાયદાઓની બાબતમાં સખ્ત વલણ અપનાવી રહી છે, યુપીમાં હવે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોના અભાવને દુર કરવા માટે સખ્ત પગલા ભરવાની કવાયત હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશની સરકારે લીધેલા નિર્ણય મુજબ  પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ દરેક ડોક્ટરોએ 10 વર્ષ સુધી સરકારી હોસ્પિટલોમાં સેવા ફરજિયાત આપવી જ પડશે, આપવી પડશે. ડોક્ટરનો અભ્યાસ પુરો થતાની સાથે જ તેમને સરકારી હોસ્પિટલમાં નોકરી આપવામાં આવશે તેમણે ત્યા 10 વર્ષ સુધી સેવા આપવી પડશે.

જો કે સરકારના નિર્ણય પ્રમાણે જો ડોક્ટરો  10 વર્ષના સમયગાળા વચ્ચે પોતાની નોકરી છોડી દેશે તો તેવા ડોક્ટરોને 1 કરોડ દંજડ ફટકારવામાં આવશે, તેની સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ  પણ અધવચ્ચે છોડી દેનારા લોકોને ફરીથી તે ફિલ્મડમાં એડમિશન આપવામાં આવશે નહી.રાજ્યમાં ડોક્ટોરા અભાવના કારણે  પ્રકારની વ્યવ્સથા કરવામાં આવી છે જેથી કરીને ડોક્ટરો અધુરી નોકરી છોડી ન શકે અને પુરતા પ્રમાયણમાં ડોક્ટરો હોસ્પિટલમાં હાજર રહે.

.જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ સુધી નોકરી કરતા ડોક્ટરોને નીટની પ્રવેશ પરીક્ષામાં 10 માર્કની છુટ અપાઈ છે.બે વર્ષ સેવા માટે 20 અને ત્રણ વર્ષ સેવા આપવા બદલ 30 માર્કની છૂટ આપવામાં આવે  છે.હવે ડોક્ટરો પીજી કોર્સની સાથે સાથે ડિપ્લોમા કોર્સમાં પણ એડમિશન લઈ શકે છે. આ રીતે રાજ્યમાં ડોક્ટરોની અછત પૂર્ણ કરવામાં આવી શકશે.

સાહિન-