Site icon Revoi.in

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરશે

Finance Minister Kanubhai Desai

Finance Minister Kanubhai Desai

Social Share

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતની વર્ષ 2026-2027નું અંદાજપત્ર આજે રાજ્ય વિધાનસભામાં રજૂ થશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાં રાજય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરનાર છે.

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભામાં આ બજેટ રજૂ કરશે.

 

આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…

Exit mobile version