અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની આજે કારોબારીની બેઠક મળી હતી આ બેઠકમાં વર્ષ 2025 26 ના ત્રણ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જેમાં સુધાંશુ મહેતા સેક્રેટરી પડે ચૂંટાયા હતા.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના 2025 26 ના હોદ્દેદારો માટે ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેક્રેટરી તરીકે સુધાંશુ મહેતા બિનહરીફ ચૂંટાવવાની સાથે જ રિઝનલ સેક્રેટરી તરીકે ભુપેન્દ્રસિંહ જાડેજા અને ખજાનચી તરીકે ગૌરવ ભગત પણ બિનહરીફ ચૂંટાયા હતા.