Site icon Revoi.in

મેકઅપ રિમુવરનો ઉપયોગ ચહેરા માટે સારો છે કે ખરાબ, જાણો…

Social Share

મેકઅપ કરવો દરેક છોકરીઓને પસંદ હોય છે, આવી કેટલીય છોકરીઓ હોય છે જે દરરોજ મેકઅપ કરતી હશે. મેકઅપને વધારે સમય સુધી સ્કિન પર લગાઈ રાખવો ખતરનાક હોય શકે છે. તેનાથી બચવા માટે તમારે ઓછઆ સમયમાં જ મેકઅપને ક્લિન કરી લેવો જોઈએ. એના માટે છોકરીઓ મેકઅપ રિમુવરનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો મેકઅપ રિમુવર સ્કિન માટે યોગ્ય છે કે નહીં.

તમે પણ આને યૂઝ કર્યા પહેલા કંન્ફ્યૂઝ રહો છો, તો આ જાણકારી તમારા માટે જ છે. તેનો વપરાશ ચહેરા માટે ખુબ ફાયદાકારક છે. તેનાથી તમે મેકઅપને ચહેરા પરથી સરળતાથી સાફ કરી શકો છો. તેના ફાયદા વિશે જાણીએ. મેકઅપ રિમુવરનો ઉપયોગ કરવો યોગ્ય છે.

ખાસકરીને તમે રોજ મેકઅપ કરો છો તો આ તમારા ફેસની ગંદકી અને તેલને દૂર કરવામાં મદદ કરે છે. બજારમાં તમને ઘણા મેકઅપ રિમુવર મળી જશે જેની મદદથી તમે તમારી સ્કિનને મુલાયમ બનાવી શકો છો.
તેના સિવાય ઘણા મેકઅપ રિમુવરમાં મિટામિન અને મિનરલ્સ હોય છે. જે ચહેરાને પોષણ આપે છે અને સ્કિનને હેલ્દી રાખે છે. તેની મદદથી તમારા ચહેરા પર લાગેલી ધૂળ અને માટી વાળઈ ગંદગી સાફ થઈ જાય છે. તેનો વપરાશ કરવો ખુબ જ સરળ છે.
તમે એક કોટર્નના કપડાની મદદથી મેકઅપ રિમુવરને તમારા ફેસ પર હલ્કા હાથોથી લગાવી શકો છો. સારા કોટર્નના કાપડથી ફેસ સાફ કર્યા પછી હૂંફાળા પાણીથી મોઢૂં ધોઈ લો, પછી તમારા ચહેરા પર મોસ્ચ્યૂરાઈજર લગાવી શકો છો.