1. Home
  2. Tag "Face skin"

ફેસ વોશનો ઉપયોગ કરવાનો સાચો સમય કયો? જાણો…

સવારે સૌથી પહેલા ફેસ વોશનો ઉપયોગ કરવાથી ત્વચાને તાજગી અને જાગૃત કરવામાં મદદ મળી શકે છે, અશુદ્ધિઓ કે વધારે પડતા તેલ નિકળી જાય છે જે રાતોરાત સંચિત થઈ શકે છે. સવારે તમારા ચહેરો સાફ કરવાથી માત્ર સ્કિનકેર પ્રોડક્ટ માટે સ્કિનને તૈયાર કરવામાં મદદ મળે છે, પણ મેકઅપ લગાવવા માટે સાફ કેનવાસ તૈયાર થાય છે. સવારે […]

મેકઅપ રિમુવરનો ઉપયોગ ચહેરા માટે સારો છે કે ખરાબ, જાણો…

મેકઅપ કરવો દરેક છોકરીઓને પસંદ હોય છે, આવી કેટલીય છોકરીઓ હોય છે જે દરરોજ મેકઅપ કરતી હશે. મેકઅપને વધારે સમય સુધી સ્કિન પર લગાઈ રાખવો ખતરનાક હોય શકે છે. તેનાથી બચવા માટે તમારે ઓછઆ સમયમાં જ મેકઅપને ક્લિન કરી લેવો જોઈએ. એના માટે છોકરીઓ મેકઅપ રિમુવરનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો મેકઅપ […]

હોળીના દિવસે કોઈ પરેશાની ના થાય, એટલા માટે અત્યારથી રાખો ત્વચાની સંભાળ

હોળીનો તહેવાર એટલે ઘણા બધા રંગ, હસી-મજાક, ભોજન, ડાંસ અને મસ્તી. પણ સુંદર દેખાતા રંગોની આપણા વાળ અને ત્વચા પર ગંભીર અસર પડે છે. આનાથી બચવા માટે કે ડેમેજને ઓછુ કરવા માટે એક દિવસની સેફ્ટી કાફી નથી. પહેલાથી તેની તૈયારી કરવી જરૂરી છે. • તેલથી મસાજ તેલ ત્વચા અને બાળ પર રંગના પ્રતિ પ્રાકૃતિક પ્રતિરોધકના […]

પપૈયાથી આ રીતે ઘરે કરી શકાય છે ફેશિયલ, સ્કીનમાં આવશે ગ્લો

ફેશિયલ મોટાભાગે પાર્લરમાં કરવામાં આવે છે પણ જો તમે પાર્લરમાં પૈસા ખર્ચવા માંગતા નથી, તો તમે ઘરે પપૈયા ફેશિયલ કરી શકો છો. પપૈયામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે તે સ્કિનને સુધારવામાં મદદ કરે છે. સ્ટેપ બાય સ્ટેપ ફેશિયલ વિશે વાત કરીએ તો, પપૈયાથી સ્કિનને સાફ અને સ્ક્રબ કર્યા પછી, પપૈયાનું ફેસ માસ્ક લગાવવામાં આવે […]

ડુંગળીના ફોતરાથી ચહેરાની ત્વચા પરના ડાઘા દુર કરી શકાય છે, જાણો રીત

સ્કિનને સુંદર બનાવવા માટે લોકો જાતજાતના નુસ્ખાઓ કરતા હોય છે. લોકો મોટી રકમ પણ ખર્ચ કરે છે પરંતુ તમને તે વાતની જાણ નહીં હોય કે જો ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની ત્વચા પરના ડાઘને દુર કરી શકાય છે. સ્કિન એલર્જીને દૂર કરવા માટે ડુંગળીના ફોતરાં સૌથી બેસ્ટ છે. આ માટે તમે ડુંગળીના ફોતરાંને આખી […]

શિયાળામાં ચહેરાની ત્વચાની ડ્રાય થતા રોકો,આ છે તેની રીત

શિયાળામાં વાતાવરણ એવું ઠંડુ થઈ જાય છે કે જેના કારણે ચહેરાની ત્વચા ડ્રાય પણ થઈ જતી હોય છે. કેટલાક લોકોને આ વાત પસંદ હોતી નથી, તો હવે તે લોકોએ ચીંતા કરવાની જરૂર નથી. કારણ કે કેટલીક ટ્રીકનો ઉપયોગ કરવાથી ચહેરાની ત્વચાને ડ્રાય થતા રોકી શકાય છે. ઘી શિયાળામાં ત્વચામાં ભેજ જાળવી રાખે છે. જો તમે […]

જો ખોરાક આ પ્રકારે લેવામાં આવે તો ત્વચામાં આવે છે ગ્લો

ત્વચાને ગ્લો કરવા આ પ્રકારનું કરો ડાયટ ખોરાકમાં આ વસ્તુઓને કરો એડ શરીર પણ રહેશે સ્વસ્થ કેટલીક સ્ત્રીઓ અને સાથે હવે તો પુરુષો પણ પોતાની ચહેરાની ત્વચા માટે અનેક પ્રકારની ટ્રિટમેન્ટ અને સારવાર કરાવતા હોય છે. તમામ લોકોને આજના સમયમાં ચમકતી ત્વચા જોઈએ છે પણ કેટલાક લોકોને તે પ્રકારનું પરિણામ મળતું નથી, હવે આ લોકોએ […]

શું તમને ખબર છે? નારિયેરના પાણીને ચહેરાની ત્વચા પર લગાવવાથી વધે છે કોમળતા

નારિયેળના પાણીથી ચહેરાની વધે છે સુંદરતા આ રીતે કરવો પડશે તેનો ઉપયોગ નારિયેળ પાણીના અનેક રીતે થાય છે ફાયદા ચહેરાની સુંદરતાને વધારવા માટે તથા કોમળતાને જાળવી રાખવા માટે લોકો દ્વારા તથા ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા અનેક પ્રકારની કેર કરવામાં આવતી હોય છે. ચહેરાની સુંદરતાને વધારવા માટે અનેક પ્રકારની દવાઓ તથા આયુર્વેદિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code