1. Home
  2. Tag "makeup"

મેકઅપ રિમુવરનો ઉપયોગ ચહેરા માટે સારો છે કે ખરાબ, જાણો…

મેકઅપ કરવો દરેક છોકરીઓને પસંદ હોય છે, આવી કેટલીય છોકરીઓ હોય છે જે દરરોજ મેકઅપ કરતી હશે. મેકઅપને વધારે સમય સુધી સ્કિન પર લગાઈ રાખવો ખતરનાક હોય શકે છે. તેનાથી બચવા માટે તમારે ઓછઆ સમયમાં જ મેકઅપને ક્લિન કરી લેવો જોઈએ. એના માટે છોકરીઓ મેકઅપ રિમુવરનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો મેકઅપ […]

એક્સપાયરી મેકઅપ પ્રોડક્ટ તમારા શરીરને ખતરનાક રીતે નુકશાન પહેચાડી શકે છે

મોટા ભાગની છોકરીઓને મેકઅપ કરવો ખૂબ જ પસંદ હોય છે. ઘણી છોકરીઓ લાઈટ મોકઅપ પણ કરે છે, તેમના બેગમાં કાજલ અથવા લાઈટ રંગની લિપસ્ટિક તો જરૂર રાખેલી મળશે. આજકાલ બજારમાં નાના-મોટા બ્રાંડના સારી-સારી મેકઅપ પ્રોડક્ટ મળી જાય છે. એવામાં મન કરે છે શું ખરીદીએ અને શું ના ખરીદીએ. તમારી પાસે પ્રોડક્ટનો ભંડારો થઈ જાય, જેને […]

મેકઅપ દૂર કરવા માટે કેમિકલ રિમૂવરને બદલે આ વસ્તુઓનો કરો ઉપયોગ,ત્વચા તરત જ સાફ થઈ જશે

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, મહિલાઓ લગ્નના ઘણા ફંક્શનમાં તેમની ત્વચા પર સતત મેકઅપ લગાવે છે. આવી સ્થિતિમાં તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે મેકઅપનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે તે એકદમ જરૂરી હોય. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ ડાર્ક સર્કલ માટે કન્સિલરનો ઉપયોગ કરે છે. પરંતુ, જેમ જ તમે […]

લગ્નના સમયે વરરાજાએ પણ કરવો જોઈએ મેકઅપ,આ છે કારણ

લગ્નની જ્યારે પણ વાત આવે ત્યારે, સૌથી પહેલા તો દરેક સ્ત્રીના મનમાં પહેલો વિચાર તૈયાર થવાનો આવેે, જો કે આ વાતમાં કોઈ નવાઈ પણ નથી, કારણ કે મોટાભાગના લોકો એવું માને છે કે સુંદરતા એ તે સ્ત્રીઓનું ઘરેણુ છે. પણ આજે એવી વાત જાણીશું કે જેના વિશે તમે અત્યાર સુધી સાંભળ્યું હશે નહી. વાત એવી […]

ઉંમર વધ્યા પછી પણ ત્વચા યંગ દેખાશે,મેકઅપ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

જેમ જેમ વૃદ્ધત્વ શરૂ થાય છે, તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે. ચહેરા પર કરચલીઓ, આંખોની શુષ્કતા અને ન જાણે કેટલી સમસ્યાઓનો સામનો મહિલાઓને કરવો પડે છે. આવી સ્થિતિમાં તે પોતાના ચહેરાની ખામીઓને છુપાવવા અને પોતાને આકર્ષક દેખાવા માટે મેકઅપનો સહારો લે છે. પરંતુ વધતી ઉંમરમાં તમારા મેકઅપની રીત બદલવી પણ ખૂબ જ જરૂરી […]

મેકઅપ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન,જાણો મહત્વની વાત

કોસ્મેટિક્સ સાયન્ટિસ્ટ કાર્લી મિસ્લેહે સ્પેક્ટ્રમ કલેક્શનને જણાવ્યું હતું કે મેકઅપ બ્રશ ચહેરામાંથી બેક્ટેરિયા, ડેડ સ્કિન સેલ્સ અને તેલ પ્રોડક્ટ સુધી પહોંચે છે. જો કે, તમામ પ્રકારના બેક્ટેરિયા હાનિકારક હોય તે જરૂરી નથી. પરંતુ જો તમે દરરોજ ગંદા બ્રશનો ઉપયોગ કરો છો, તો તેનાથી ખીલ થઈ શકે છે અથવા ત્વચાની સમસ્યા વધી શકે છે. અત્યારના સમયમાં […]

વગર મેકઅપએ સુંદર દેખાવા માંગો છો ? તો આ આયુર્વેદિક આદતોને અપનાવો

સામાન્ય દિવસ હોય કે ઓફિસમાં, દરેક વ્યક્તિ દરેક જગ્યાએ સુંદર અને આકર્ષક દેખાવા માંગે છે. આવી સ્થિતિમાં, લોકો ચમકતી ત્વચાને જાળવી રાખવા માટે ઘણી બધી સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ ઉત્પાદનો મોંઘા હોવાની સાથે સાથે કેમિકલયુક્ત પણ છે. લાંબા ગાળે આ કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ ત્વચા પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આવી […]

ઉનાળામાં પરસેવો નહીં કરી શકે તમારો મેકઅપ ખરાબ,બસ આ ટિપ્સ અનુસરો

ઉનાળાએ પણ દસ્તક આપી છે. આવી સિઝનમાં લગ્ન કરવા આસાન નથી અને સૌથી વધુ આ સિઝનમાં સૌથી મોટો પડકાર મેકઅપનો છે.તમે ભલે ગમે તેટલા સુંદર કપડાં પહેરો, પરંતુ જો ગરમીમાં મેકઅપ બગડી જાય તો તે આખી સુંદરતાને ડાઘ લગાવી દે છે.બીજી તરફ મેકઅપ વગર લગ્નની વાત શક્ય નથી. આવી સ્થિતિમાં, જો તમે આ મોટી સમસ્યામાંથી […]

મેકઅપને લઈને મહિલાઓએ પોતાના આ વિચારોને બદલવા જોઈએ

સુંદરતા અને સ્ત્રી, આ વિશે એવુ કહી શકાય કે સ્ત્રી એ શરીર છે તે સુંદરતા તેની આત્મા છે, કારણ કે દરેક સ્ત્રી પોતાની સુંદરતા માટે તે તમામ પ્રકારની કાળજી રાખે છે જેની તેને જરૂર હોય છે અથવા તે તેને ગમતું હોય છે. પણ દરેક સ્ત્રીઓ મેકઅપને લઈને જે વિચારતી હોય છે તે વિચારોને બદલવો જોઈએ. […]

જો આ ટ્રિક અપનાવશો તો ચોમાસામાં નહીં ખરાબ થાય મેકઅપ

ચોમાસામાં ચહેરો તૈલી અને ચીકણો બની જાય છે.ચહેરા પરનો મેકઅપ પણ આ સિઝનમાં ટકતો નથી.ભેજને કારણે ચહેરા પર ખૂબ પરસેવો થાય છે.આવી સ્થિતિમાં ચહેરાની સુંદરતા વધવાને બદલે ઘટવા લાગે છે.આ સિઝનમાં જો ચહેરા પર મેકઅપ ઠીક ન કરવામાં આવે તો ચહેરો વધુ ખરાબ દેખાવા લાગે છે.તો ચાલો જણાવીએ કે આ સિઝનમાં તમે મેકઅપને બગડતા કેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code