Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- રિગંણનું એકને એક શાક ખાયને કંટાળ્યા છો તો હવે ટ્રાય. કરો આ રિંગણનો લીલા લસણીયા છૂંદો

Social Share

સાહિન મુલતાનીઃ-

રિંગણ બટાકાનું શાક આપણા માટે સામાન્ય છે,રિંગણનું શાક તો સૌ કોઈ ખાય છે પણ જો હવે રિગંણની એકને એક વસ્તુ ખાઈને કંટાળ્યા છો તો આજે ભરથા સ્ટાઈલમાં લીલા મરચા અને રિંગણનું એક નવું શાક શીખીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હશે.

સામગ્રી

સૌ પ્રથમ રિંગણ પર તેલ લગાવી દો અને તેને ઘીમી આંચ પર બધી તરફ શેકીલો,

આ રીતે લીલા મરચાને પણ ગેસ પર શેકીલો,

હવે રિંગણની છાલ કાઢીને રિંગણને ચમચા વડે ક્રશ કરીલો

હવે એક ખાંડણીમાં શેકલા મરચા, સુકુ લસણ, જીરુ ,લીલ ડુંગળી, લીલા ઘણા .મીઠું લઈલો અને તેને  બરાબર ખાંડણીમાં દસ્તા વડે ખાંડીલો

હવે આ પેસ્ટને શેકેલા રિંગણના છુંદામાં એડ કરીદો અને લીલું જીણું સમારેલું સલણ પણ નાખઈ દો અને ઉપરથી 2 ચમચી શીગંતેલ અથવા દેશી ઘી નાખી મિક્સ કરીદો ,તૈયાર છે લીલો રિંગણનો છુંદો રોટલા રોટલી કે ખીચડી સાથે ખાઈ શકો છો.