Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- નુડલ્સ પસંદ છે પણ તમે મેંદો અવોઈડ કરો છો તો બનાવો આ ઘઉંના વેજીસ મલાસા નુડલ્સ કોઈ પણ ચાઈનિઝ સોસ વગર

Social Share

સાહિન મુલતાનીઃ-

ચાઈનિઝ વાનગી આજકાલ સૌ કોઈની પ્રિય છએ જો કે તેમાં મેંદો અને સોસ એવા હોય છએ જે આપણાને નુકશાન કરે છે ત્યારે હવે તમે ઘરે નુડલ્સ ખાવાનનું પસંદ કરો છો તો તમારા માટે ઘંઉના નુડલ્સ ઈન્સ્ટન્ટ બનાવીન રીત લઈને આવ્યા છીએ

સામગ્રી

આ રીતે બનાવો નુડલ્સ

નુડલ્સને વઘારવાની સામગ્રી

રીતઃ- સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો

તેલ ગરમ થાય એઠસે તેમાં જીરુ અને ડુંગળી સાંતળીલો

ત્યાર બાદ તેમાં લીલા મપચા અને આદુ,લસણ નાખીને બરાબર સાંતળીને મીટું એડ કરીદો

હવે તેમાં કોબિઝ અને ગાજર તથા કેપ્સિકમ મરચા એડ કરીને 2 મિનિટ ઢાંકીને થવાદો

ત્યાર બાદ નુડલ્સ એડ કરીને તેને બરાબર ફેરવતા રહો ફેરવાઈ ગયા બાદ તેમાં મેગી મસાલો ટામેટા કેઅપલ અને લીલા ઘાણા નાખીને 1 મિનિટ ફેરવી દો તૈયાર છે હોમમેડ ઘઉંના નુડલ્સ

આ નુડલ્સ તમારા બાળકો પેટ ભરીને ખાશએ તો પણ નુકશાન નહી કરે કારણ કે આમા મેંદો પમ નથી અને કોઈ ચાઈનિઝ સોસ પણ નથી.

જો તમે વઘુ સ્વાદિષ્ટ નુડલ્સ ઈચ્છો છો તો ચિઝ એડ કરી શકો છો.