Site icon Revoi.in

કિચન ટીપ્સઃ- ઘંઉની રોટલીમાંથી બનાવો આ ક્રિસ્પી અને ચટપટો કોર્ન ચાટ

Social Share

 

દરરોજ સાંજ પડે એટલે દરેકને હલ્કી ભૂખ સતાવતી હોય છે, જો કે સાંજના અને સવારના નસ્તામાં શું બનાવવું તે ચિંતાનો વિષય બને છે, રોજ રોજ કેટલું બનાવીએ પણ, ત્યારે આજે સાંજના કે સવારના નાસ્તામાં તમને સરળ પડે તેવી એક રેસીપી લઈને આવ્યા છે, આ રેસીપીનું નામ છે રોટી પોટેટો ચાટ, જે તમને બનાવવામાં પણ ખૂબ ઈઝિ રહેશે અને ઓછી તથા ઘરની જ સામગ્રીમાં બની પણ જશે, આ સાથે જ ઘંઉની રોટલીનો કોન હોવાથઈ તે પેટને નુકશાન પણ નહી કરે તો ચાલો જોઈએ કઈ રીતે બનશે આ પોટેટો કોર્ન ચાટ.

સામગ્રી-

 

સૌ પ્રથમ જે રોટલી બચી બોય તેને કોનના આકારમાં વાળી લો, અને વાળઓ ત્યારે તેમાં થૂથપીક લગાવી દો જેથી કોનનો આકાર છૂટો ન પડી જાય, હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, ભરતેલ ગર થાય એટલે તેમાં રોટલીના ગોળ વાળેલા કોન તળીલો, કોન ક્રિસ્પી અને બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળવા.હવે  રોટલીના કોનમાંથી ટૂથપીક કાઢીલો,રોટલી કોન આકારમાં સેટ થઈ ગઈ હશે.

હવે એક મોટૂં બાઉલલો, તેમાં બાફેલા બટાકાના ટૂકડા લો, તેમાં ગ્રીન ચટણી, ગોળ આમલીની ચટણી, કાંદા, ટામેટા અને સેવ નાખીને બરાબર મિક્સ કરીલો ,હવે આ મિશ્રણને રોટલીના તળેલા કોનમાં ભરી દો, હવે તેમાં ઉપરથી સમારેલા લીલા ધણા અને જો તમને ચીઝ પસંદ હોય તો તે પણ એડ કરીલો, તાયીર છે બચેલી રોટલીમાંથી પોટેટો કોન ચાટ.