1. Home
  2. Tag "cooking"

સુરતમાં રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટ્યો, 7 દાઝ્યાં

અમદાવાદઃ કતારગામમાં મધરાત્રે ગોઝારી ઘટના બની હતી. ફૂલપાડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્શના બીજા માળે 15 બાય 15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બાટલો ફાટ્યો હતોઅને આ દુર્ઘટનામાં 7 યુવાનો દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફુલપાડા એ.કે. રોડ પર આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્સના બીજા માળે 15 બાય 15ની રૂમમાં 10 […]

વરસાદની મોસમમાં બનાવો ચણાના દાળની આ સ્વાદીષ્ટ વાનગી..

વરસાદની સિઝન શરૂ થતાં જ લોકોને મસાલેદાર ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સાંજે નાસ્તા તરીકે કંઈક મસાલેદાર બનાવવા માંગો છો, આજે અમે તમને એક એવી વાનગી વિશે જણાવીશું જેને તમે ઓછા સમયમાં ઘરે તૈયાર કરી શકો છો. ટેસ્ટી ચણા દાળ પકોડા ચણાની દાળના પકોડા ખાવામાં ટેસ્ટી હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ […]

ઘરે સોફ્ટ કેક બનાવવા માટે આ ટીપ્સને અપનાવો, જાણો

જન્મદિવસ હોય કે વર્ષગાંઠ, મોટાભાગના લોકોના ઘરે કેક કટીંગ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે બજારની કેક ખાવા કરતાં ઘરે બનાવેલી કેક ખાવાનું પસંદ કરે છે. ઘણીવાર મહિલાઓ કેક બનાવતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે કેક સ્પોન્જી નથી બની શકતી અને તેમાં કંઈક ખૂટે છે. કેક બનાવવા માટે તમારી પાસે […]

શું તમારે પણ સુપર સોફ્ટ રોટલી બનાવવી છે તો આ રીતે લોટ બાંધવો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશે

ગોળ, ફુલેલી અને કલાકો સુધી રૂ જેવી પોંચી રહે એવી બનાવવું દરેકનું કામ નથી. ઘણા સાથે એવું થાય છે કે રોટલી બને પછી થોડી મિનિટોમાં જ તે કડક થઈ જતી હોય છે. ખાસ તો જે લોકો સવારે ટિફિન લઈને નીકળતા હોય છે તેમને બપોરે જમવામાં કડક રોટલી જ ખાવી પડે છે. જો તમારી સાથે પણ […]

કિચન ટિપ્સ – હવે ઇન્સ્ટન્ટ સબજી બનાવવી હોય તો જોઈલો આ કેટલીક ટિપ્સ

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે ઘણી વખત આપણને રસોઈ કરતાં મોડું થઈ જય છે અને જાતપટ બની જય તેવું શાક બનવાની ઈચ્છા થાઈ છે આવી સ્થિતિ માં આપણે કેટલીક ટિપ્સ જોઈશું જેને ફોલો કરવાથી આપના શાક જલ્દી અટલેકે 5 જ મિનિટ માં બની જશે  જ્યારે તરત જ શાક બંનવું હોય તો આ ટિપ્સ થી તમે કાજુ […]

કિચન ટિપ્સઃ- હવે વટાણાના શાક ને બદલે બનાવો આ ટેસ્ટી ડીશ સેવઉસળ

સાહિન મુલતાનીઃ-  આપણે સૌ કોઈએ સુકા વટાણાનું શાક અથવા રગડા પેટીસ કે પાણી પુરીનો રગડો તો ખાધો જ છે,પરંતુ ઘણા ઘરોમાં તેનું શાક પણ બને છે જે બાળકોને કે ઘણી વખત મોટાઓને આભવતું નથઈ પણ આજે આ સુકા વટાણામાંથી ખટ્ટ મીઠું સેવસળ બનાવાની રીત જોઈશું જે સૌ કોઈને ભાવશે અને ઘરના લોકો આગંળા ચાંટતા રહી […]

કીચન ટિપ્સ – હવે બાળકો માટે નાસ્તામાં બનાવી આપો આ ટેસ્ટી અને જડપી બનનો બિસ્કિટ ચાટ

સાહિન મુલતાનીઃ- પિઝા સાંભળતા જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે બાળકોને પિત્ઝા ખૂબ પસંદ હોય છે જો કે આજે કઈક હટકે પિત્ઝઆ બનાવીશું ,મોનેકો બિસ્કિટ જે સૌ કોઇ બાળકો હોંશે હોંશે ખાતા હોય છે આજે આ બિસ્કિટને વેજીસ અને ચિઝથી ભરપુર બનાવીને બાળકોને પિત્ઝા જેવો જ ટેસ્ટ આપી શું, જે તમે બાળકોને ટિફિનમાં બનાવી […]

કિચન ટિપ્સ – શિયાળામાં બનાવો ગરમાં-ગરમ પાલકના ભજીયા

સાહીન મુલતાની- ચીઝ એવી વસ્તુ છે જે સૌ કોઇને ભાવતું હોય છે,આ સાથે જ હવે તો ઠંડીની  મોસમ શરુ થઇ  ગઈ છે એમા જો ગરમા ગરમ પકોડા બનાવે તો કેવી મજા પડી જાય,તો ચાલો આજે પાલક ચીઝના ભજિયાની  રેસિપી જોઈશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને ઓછી સામગ્રીમાં બની પણ  જાય છે. સામગ્રી તળવા […]

કિચન ટિપ્સઃ દિવાળી પર ઘરે જ બનાવો આ મીઠી માવેદાર ક્રિસ્પી કોપરાની સ્વિટ ઘુઘરા

સાહીન મુલતાની- આવતી કાલે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર છે એટલે કે રક્ષા બંધન છે,ત્યારે દરેક બહેન ભાઈના હાથમાં રાખડી બાંધીને મો મીઠૂં કરાવતી હોય છે,આમ તો સામાન્ય રીતે બહારથી તૈયાર મિષ્ઠાન લાવવાનું દરેક લોકો વધુ પસંદ કરતા હોય છે,પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દરેક બહેને ઘરે જ પોતાના ભાઈો માટે મિઠાઈ બનાવવી જોઈએ,જેથી […]

કિચન ટિપ્સ- હવે બેસન બાજી સિવાય હવે બટાકાના પણ બનાવો પુડલા, ટેસ્ટી અને ક્રિસ્પી પણ

સાહિન મુલતાનીઃ- સામગ્રી 2 નંગ – મોટા બટાકા 1 કપ – લીલા વટાણા બાફેલા 1 નંગ – ગાજર છીણેલું 4 નંગ – લીલા મરચા જીણા સમારેલા 1 ચમચી – ચોખાનો લોટ 1 ચમચી – ચીલી ફ્લેક્શ 1 ચમચી – ઓરેગાનો જરુર પ્રમાણે – લીલા ઘણા જીણા સમારેલા સ્વાદ પ્રમાણે – મીઠૂં પુડલા બનાવવાની રીત -સૌ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code