Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો આ ગરમા-ગરમ વેજ સુપ ,હેલ્થની સાથે ઠંડીને પણ કરે છે દૂર

Social Share

સાહિન મુલતાની-

 શિયાળાની સિઝનમાં સાંજ પડેને ગરમા ગરમ ભોજન યાદ આવે અને તેમાં પણ જો સુપ પીવાનું મળી જાય તો ભોજનની મજા જ બમણી થઈ જાય તો આજે વાત કરીશું વેજ સૂપ બનાવાની રીતની, જે ઈઝી છે અને થોડા જ વેજીટેબલ્સમાં બની પણ જાય છે.

સામગ્રી

વેજ સૂપ બનાવાની રીત

 સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 2 ગ્લાસ પાણી લો અને તેમાં કોર્ન ફ્લોર વનાખીને સાઈડમાં રહેવા દો

હવે એક કઢાઈમાં તેલ લો તેમાં જરુ ,આદુ-લસણ અને મરચા નાખીને 1 મિનિટ સુધી સાંતળી લો,

હવે ત્યાર બાદ તેમાં ડુંગળી, કેપ્સિકમ મરચા, ગાજર મિક્સકરીને  ફરી 1 મિનિટ સાંતળી લો

હવે તેમાં મીઠું, મરીનો પાવડર,કોબીજ એડ કરીને કોર્ન ફ્લોર વાળું પાણી નાખઈને બરાબર મિક્સ કરતા રહો. હવે આ સપુુ ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળઈ લો, તૈયાર છે તમારું વેજ સૂપ

હવે સૂપને બાઉલમાં કાઢો ત્યારે ઉપરથી લીલાધાણા એડ કરીદો.જો તમે ઈચ્છો તો ફ્રાયડ નુડલ્સ સાથે સર્વ કરી શકો છો.