Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-  હવે રવાનો ચુરમો ઘરે જ બનાવો હોય તો જોઈલો આ પરફેક્ટ  અને ઈઝી રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે ચૂરમો કે ચૂરમાના લાડુ તો ઘણા ખાધા હશએ જો કે તે ઘઉના લોટના હોય છે પરંતુ આજે રવો એટલે કે સોજીમાંથી આ સૂરમો બનાવાની રીત જોઈશું જે સ્વિટ ખાનારાઓને ખૂબ જ પસંદ આવશે અને આ ચૂરમો બેઝિક સામગ્રીમાંથી જ બની જાય છે બનાવામાં પણ સરળ છે.

સામગ્રી

સૌ પ્રથમ એક મોટા વાસણમાં રવો લઈલો હવે રવામાં ઘીને ગરમ કરીને નાખીદો

હવે આ રવામાં ગરમ પાણી વડે લોટ બાંધીલો, ત્યાર બાદ તેના મૂઠીયા તૈયાર કરીલો

હવે એક કઢાઈમાં ઘી ( તેલ પણ વાપરી શકો છો) ગરમ કરવા રાખો તેલ બરાબર ગરમ થાય એઠલે તેમાં આ મુઠીયાને બરાબર પાકી જાય ત્યા સુધી તળીલો.

હવે આ મૂઠીયાને ઠંડા થવા દો ઠંડા થાય એટલે તેને તોડી ને મિક્સરમાં ક્રશ કરીને ચૂરમો બનાવી લો

હવે આ ચૂરમાને એક બાઉલમાં લઈલો ત્યાર બાદ તેમાં દળેલી ખઆંડ િમેરીને બરાબર મિક્સ કરીદો

હવે એક વાસણમાં 2 ચમચી ઘી ગરમ કરો તેમાં કાજુ પાવડર, કતરેલી બદામ, ખસખસ ,ચારોલી અને એલચીનો પાડર 2 મિનિટ સુધી શકેલો ત્યાર બાદ તેને રવા અને ખઆંડના મિશ્રણમાં મિક્સ કરી બરાબર ભેળવી દો તૈયાર છે રવાનો ખાંડ વાળઓ ચરમો જે ખાવામાં ટેસ્ટી હોય છે જેને 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.

આ સાથે જ તમે તેમાં ખાંડની માત્રા વઘારીને લાડુ પણ તૈયાર કરી શકો છો.

Exit mobile version