Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- સૌથી ઈઝી રીતે ઘરે જ બનાવો ઈટાલિયન સ્ટાઈલ ગાર્લિક ટોસ્ટ

Social Share

સાહિન મુલતાની-

સામગ્રી

ગાર્લિક ચીલી બ્રેડ બનાવવાની રીત –

  1. પહેલા તો ચોરસ બ્રેડને બે ભઆગમાં કટ કરીલો, એટલે એક બ્રેડમાંથી બે કરો.
  2. તિયીર બાદ લસણને અધકચરું ક્રસને બટરમાં નાખીને બરાબર મિક્સ કરી લો,
  3. હવે આ મિશ્રણ બ્રેડ પર સ્પ્રેડ કરો  હવે તેના પર છીણેલું ચીઝ પાથરો
  4. ત્યાર બાદ જીણા સમારેલા લીલા મરચા અને કેપ્સીકમ મરચા પાથરો
  5. હવે આ બ્રેડને એક પેનમાં ઘીમા પાતે  ઘી કે બટર નાખીને ગરમ થવાદો, પેનને ઉપર ઢાકણથી કવર કરીલો, જ્યા સુધી બ્રેડ ક્રિસ્પી ન થાય અને ચીઝ ઓગળે નહી ત્યા સુધી ઓછામાં ઓછું 5 થી 10 મિનિટ ઘીમા તાપે થવાદો ્ને ત્યાર બાદ પેનમાંથી બહાર કાઢીલો, હવે તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્શ નાખીને ટામેટા કેચપ સાથે સર્વ કરી શકો છો .