Site icon Revoi.in

ગુજરાતમાં સ્નાતકો માટે બે બેંકમાં એપ્રેન્ટિસ તરીકે કામગીરી કરવાની તક, જુઓ Video

Opportunity for graduates to work as apprentices in two banks in Gujarat

Opportunity for graduates to work as apprentices in two banks in Gujarat

Social Share

રિવોઈ ન્યૂઝ, 28 મે 2026ગુજરાતમાં સ્નાતકો માટે બે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય બેંકોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવાની સુવર્ણ તક ઉપલબ્ધ થઈ છે. પાલનપુર જિલ્લા રોજગાર કચેરીના અધિકારી શ્રી દ્વારા આ અંગે એક વીડિયો સંદેશ દ્વારા માહિતી આપવામાં આવી છે.

તદઅનુસાર, દેશની મુખ્ય સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા તથા અગ્રણી બેંક બેંક ઑફ બરોડામાં કુલ અંદાજે 1200 જગ્યા છે જ્યાં યોગ્ય લાયકાત ધરાવતા યુવાન-યુવતીઓ એપ્રેન્ટિસ તરીકે જોડાઈને પ્રારંભિક કારકિર્દીની શરૂઆત કરી શકે છે.

આ માટે આઠમી જૂન સુધીમાં અરજી કરવાની છે. બંને બેંકની વેબસાઈટ, રોજગાર અધિકારીશ્રીનો વીડિયો તથા અન્ય વિગતો અહીં નીચે આપવામાં આવ્યા છે.

સ્ટેટ બેંકમાં અરજી કરવા માટે લિંક – https://sbi.bank.in/web/careers/current-openings

બેંક ઑફ બરોડામાં અરજી કરવા માટે લિંક – https://bankofbaroda.bank.in/hi-in/career/current-opportunities/engagement-of-apprentices-under-the-apprentices-act-1961-08-06

Opportunity for graduates to work as apprentices in two banks in Gujarat

Opportunity for graduates to work as apprentices in two banks in Gujarat
Exit mobile version