Site icon Revoi.in

PM મોદીએ મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી, અખિલેશ યાદવને મદદનું આશ્વાસન આપ્યું

Social Share

દિલ્હીઃ-જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કેરિંગ સ્વભાવને લઈને જાણીતા છએ,દેશમાં કોઈ પણ નાના મોટા નેતાઓની તબિયત ખરાબ હોય કે કોઈ મુશ્કેલીમાં હોય તો સતત પીએમ મોદી તેમને મદદ કરતા રહે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે તેમના પિતા મુલાયમ સિંહ યાદવની તબિયત વિશે પૂછપરછ કકરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અખિલેશ સાથે વાત કરી અને તેમના પિતા વિશે ખબર અતંર જાણ્યા. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોનું કહેવું છે કે પીએમએ દરેક મદદ માટે હાજર રહેવાનું વચન આપ્યું છે.

મુલાયસ સિહં કે જેઓની તબિયત બગડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્છેયા . મીડિયા રિપોર્ટ પ્રમાણે  વડા પ્રધાને તેમને તમામ શક્ય મદદ અને મદદની ખાતરી આપી હતી અને અખિેશ યાદ કે જે તેમના પુત્ર છે તેમના સાથએ વાત કરીને તેમની ખબર અંતર પૂછી હતી.

આ સહીત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સપાના વડા અખિલેશ યાદવ સાથે વાત કરી તેમના પિતાની તબિયત વિશે પૂછપરછ કરી હતી. જાણકારી પ્આરમાણે દિત્યનાથે હોસ્પિટલના ડોકટરોને શ્રેષ્ઠ સારવાર આપવાનું કહ્યું હતું.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે  ટ્કવિટ કરીને હ્યું, “ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવના નાદુરસ્ત સ્વાસ્થ્ય વિશે માહિતી મળી. હું ભગવાન રામને તેમની ઝડપથી સ્વસ્થતા અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.”