Site icon Revoi.in

રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા ( રિવાઈ)નો સાતમા વર્ષમાં આજે મંગળ પ્રવેશ

Social Share

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  સ્ટાર્ટઅપ ટ્રીમ મીડિયા લિમિટેડનું ડિજિટલ પ્લેટફોર્મ રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા (રિવોઈ) 6 વર્ષ પૂર્ણ કરીને આજે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.

વેબ પોર્ટલ તરીકે રિવોઈએ 6 વર્ષમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. જે રિવોઈ ટીમના તમામ સભ્યો, કર્મચારીઓને આભારી છે.

રિવોઈ વેબના માધ્યમથી લોકોને ઝડપી અને તટસ્થ સમાચારો મળી રહે તે માટે રિવોઈની ટીમ સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. અને લોકો તરફથી પણ રિવોઈને સતત સહકાર મળતો રહ્યો છે. રિવોઈ વેબ પોર્ટલ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લોકોને સતત દેશ-વિદેશ અને સ્થાનિક સમાચારો પીરસી રહી છે.

રિયલ ઓફ ઈન્ડિયા (રિવોઈ)ના કાર્યલયમાં આજે સંસ્થાના સ્થાપનાદિન નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version