Site icon Revoi.in

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીઃ ભાજપ દ્વારા ઉમેદવારોની કરાઈ જાહેરાત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા રાજકોટ, ભાવનગર, જામનગર બાદ વડોદરામાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. વડોદરામાં મહાનગરપાલિકાના 19 વોર્ડ માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે.

ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી બાદ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પાસેથી સેન્સ લેવામાં આવી હતી. ત્યાર બાદ ઉમેદવારોની પસંદગી માટે ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં લંબાણપૂર્વકની ચર્ચા વિચારમા બાદ ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યાં છે.