1. Home
  2. Tag "BJP"

2024માં અમે રહીએ કે ના રહીએ પરંતુ 2014 વાળા નહીં રહેઃ નીતિશ કુમારે BJP ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખતા રાજકીય ગરમાવો આવ્યો છે, નીતિશ કુમારે એનડીએનો સાથ છોડ્યાં બાદ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આરજેડી સહિતના પક્ષોની મદદથી ફરીથી સરકાર બનાવી છે. નીતીશ કુમારે ફરી એકવાર બિહારના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ […]

નીતિશ કુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીઓ પાસે જઈને બેઠાઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે 9 ઓગસ્ટના રોજ નીતિશ કુમારે ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવીને ગઠબંધન તોડી નાખ્યું હતું અને આરજેડી સાથે હાથ મિલાવ્યો છે. દરમિયાન, નીતીશ કુમારના આ પગલા પછી, ભાજપના ઘણા નેતાઓએ તેમની ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદએ કહ્યું હતું કે, નીતિશકુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીની સાથે જઈને […]

શિવસેનાને ખતમ કરવા અને મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્રઃ આદિત્ય ઠાકરે

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની ઈડીએ અટકાયત કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહાર કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, આ શિવસેનાને ખતમ કરવા, મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. તે બધાની સામે છે અને તે જાણીતું છે. આદિત્ય ઠાકરે પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ કહ્યું […]

PM મોદીનો જાદુ યથાવતઃ હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો BJPનો 2019ની સરખામણીએ ભવ્ય વિજય થશે

નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદીજી મૂર્મૂએ બમ્પર જીત મેળવી હતી. હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની ચૂંટણી યોજાશે. જેમાં એકલા ભાજપ પાસે પૂરતા વોટ છે. આ દરમિયાન, એક સર્વે દ્વારા દેશની સામાન્ય જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે, જેમાં દર્શાવવામાં […]

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરની હત્યાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં બની હતી. કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. ભાજપના યુવા નેતા બાઇક પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. સુત્રોના […]

પશ્ચિમ બંગાળઃ તૃણમૂલ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો મિથુન ચક્રવર્તીનો દાવો

નવી દિલ્હીઃ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં પ્રવેશેલા મિથુન ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, 21 ધારાસભ્યો મારા સીધા સંપર્કમાં છે. ભાજપના નેતા મિથુન ચક્રવતીએ ટીએમસી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મિથુન ચક્રવર્તીએ કહ્યું, તૃણમૂલના […]

વિઘાનસભા દીઠ પેજ સમિતીનું કાર્ય પુર્ણ કરીને દરેક બેઠક 50000થી વધુની લીડથી જીતી શકીએઃ સી.આર.પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઈ મહત્વની બેઠક અમદાવાદઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યકાળને આજે 2 વર્ષ પુર્ણ થયા છે આ પ્રસંગ્રે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે અગત્યની પ્રદેશ બેઠક યોજવામાં આવી હતી. આજની આ બેઠકમાં ભાજપના પ્રદેશ હોદેદારઓ, મોરચાના પ્રદેશ હોદેદારઓ,વિવિધ સેલના અને પ્રદેશ વિભાગના પ્રદેશ […]

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ ગુપ્ત માહિતી આપ્યાનો પાક.ના પત્રકારનો દાવો, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ મોટો દાવો કર્યો છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તેમની ભારત મુલાકાત દરમિયાન તેમને પાંચ વખત મળ્યા હતા અને જે ગુપ્ત માહિતી મળી હતી અને આ માહિતી આઈએસઆઈને આપી હતી. પાકિસ્તાની પત્રકારના આ ખુલાસા બાદ હવે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પૂર્વ […]

વધતી વસ્તી દેશ માટે સ્મસ્યારૂપ: મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હીઃ દેશમાં વધતી વસ્તી મુદ્દે રાજકારણ તેજ થયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, વધતી જતી વસ્તીને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટું છે અને વધતી વસતી સમગ્ર દેશ માટે સમસ્યા છે. તેમના આ નિવેદનને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે કહ્યું […]

મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો થયા એકાએક ગૂમ

મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય ધમાસાન પછી મુખ્યમંત્રી બદલાઈ ગયા છે, ઉદ્ધવને મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું અને શિવસેનાના જ નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પણ આ જ રીતે હવે નવી ઘમાસાન અન્ય રાજ્યમાં પણ થઈ શકે છે કારણ કે અચાનક જ આ રાજ્યમાંથી પાંચ ધારાસભ્ય અચાનક ગૂમ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]