1. Home
  2. Tag "BJP"

ગુજરાતઃ જે.પી.નડ્ડા બે દિવસના પ્રવાસે, ગાંધીનગર-રાજકોટ અને મોરબીમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, એટલું જ નહીં નવરાત્રિના તહેવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. દરમિયાન સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવી રહ્યા છે. મંગળવારે જેપી નડ્ડા […]

તૃણમૂલ કોંગ્રેસના ગઢ  નંદીગ્રામથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ફટકો- 12 માથી ભાજપના ખાતામાં 11 સીટ

મમતા બેનર્જીને પડ્યો મોટો ફટકો નંદિગ્રામમાં મમતાના ભાગે એક જ સીટ  બીજેપીએ 12માંથઈ 11 પર જીત હાંસલ કરી દિલ્હીઃ- પશ્વિમબંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના ગઢ ગણાતા નંદીગ્રામમાં સહકારી નાગરિક સંસ્થાની ચૂંટણી જીતી હતી. આ પહેલા વર્ષ  2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને નંદીગ્રામથી હારનો સામનો કરવો […]

ગોવામાં કોંગ્રેસને ફટકો આપનારા 8 ઘારાસભ્યો આજે દિલ્હી ખાતે પીએમ મોદી સાથે કરશે મુલાકાત

ગોવાના 8 ઘારાસભ્યો આજે દિલ્હી આવશે પીએમ મોદી સાથે કરશે મુલાકાત દિલ્હીઃ- બીજેપીના સત્તામાં આવ્યા બાદ જાણે કોંગ્રેસે રાતાપાણીએ રોવાનો વખત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના નેતાઓ રાજીનામુ આપી રહ્યા છે તો કેટલાક ઘારાસભ્યો પાર્ટી છોડીને બીજેપી પક્ષમાં સામેલ થઈ રહ્યા છે તો વળી બીજી તરફ નામાકિંત […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે રાજકોટમાં સભા સંબોધશે, મોરબીમાં રોડ શો કરશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢીથી ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા  પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.  આગામી તા. 20મી સપ્ટેમ્બરને મંગળવારે જેપી નડ્ડા રાજકોટમાં  રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક સભાને પણ સંબોધિત કરશે.ઉપરાંત મોરબીમાં પણ રોડ […]

પંજાબના પૂર્વ સીમ કેપ્ટન અમરિન્દર સિંહ બીજેપીમાં જોડાશે – 19 સપ્ટેમ્બરના રોજ પાર્ટીનો કરશે બીજેપીમાં વિલય

પંજાબના પૂર્વ સીએમ બીજેપીમાં જોડાશે પોતાની પાર્ટીનો બીજેપીમાં 19 તારીખે કરશે વિલય ચંદિગઢઃ- પંજાબના રાજકરણમાં અનેક અટકળો વચ્ચે હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે રાજ્યના પૂર્ણ સીએમ અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે ,19સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની પાર્ટીનો બીજેપીમામં વિલય કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ‘પંજાબ લોક […]

દાદરાનગર હવેલીમાં જેડીયુએ સત્તા ગુમાવી, 17 સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો

મુંબઈઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને આરજેડી સાથે મળીને ફરીથી સત્તા સંભાળી હતી. જો કે, હવે ભાજપાએ નીતિશ કુમારને મોટો ઝટકો આપ્યો છે. દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં ભાજપાએ આરજેડી પાસેથી સત્તા આંચકી છે. JDU અને ડેલકરના 17 જેટલા સભ્યોએ સામુહિક પક્ષપલ્ટો કર્યો હતો. તમામ સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આમ કેન્દ્રશાસિત […]

પશ્ચિમ બંગાળઃ BJPએ મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો, દેખાવો કરતા કાર્યકરો-નેતાઓની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કથિત ભષ્ટ્રાચારના વિરોધમાં ભાજપ દ્વારા સચિવાલય ઘેરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સચિવાલય તરફ જતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભાજપના અનેક નેતા-કાર્યકરોની અટકાયત કરી હતી. બંગાળમાં મમતા બેનર્જી સરકાર વિરોધ ભાજપાએ […]

લોકસભા 2024: અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ ભાજપ સાથે હાથ મિલાવે તેવી શક્યતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ઉભી કરી છે. દરમિયાન વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના વિરોધમાં ભાજપની સાથે મળીને ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે. પ્રગતિશીલ […]

મહિલા મેડિકલ ઓફિસર સાથે અયોગ્ય વ્યવહાર કરનારા ભાજપના કોર્પોરેટરને છાવરવાના પ્રયાસ

અમદાવાદઃ શહેરના નરોડા બોર્ડના ભાજપના કોર્પોરેટર દ્વારા મહિલા મેડિકલ ઓફિસર સાથે અયોગ્ય વર્તન કરવાના મામલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન મનપા સત્તાધીશો ભાજપના કોર્પોરેટરને છાવરવાનો પ્રયાસ કરી રહ્યાંનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. મનપાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પરંતુ મ્યુનિ અર્બન હેલ્થ સેન્ટરમાં મહિલા મેડિકલ ઓફિસર […]

અમિત શાહ 11મી સપ્ટેમ્બરે સોમનાથના પ્રવાસે, વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. આ ચૂંટણીમાં ભાજપાએ 150થી વધારે બેઠક ઉપર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપના ભવ્ય વિજય મેળવવા માટે હવે અમિત શાહે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી તા. 11મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા અમિત શાહ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનું […]