Site icon Revoi.in

દેશના ટોપ 10 સ્માર્ટ શહેરોની યાદીમાં વારણસી પ્રથમ સ્થાને – ગુજરાતનું અમદાવાદ અને સુરત પણ સ્માર્ટ સિટીમાં સામેલ

Social Share

દિલ્હીઃ- વારણસી એટલે દેશના વડા પર્ધાન પીએમ મોદીનો મવિસ્તાર, જેને દશના સ્માર્ટ શહેરોની યાદીમાં પ્રખથમ સ્થાન મેળવ્યો છે,વારાણસી છ પોઇન્ટ વધુ સાથે આ યાદીમાં મોખરે રહ્યું છે,સ્માર્ટ સીટીના રેન્કિંગમાં વારાણસી નંબર વન શહેર સાબિત થયું છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીમાં અનેક  વિકાસ કાર્ય અત્યંત ઝડપી બન્યા છે, વહીવટતંત્ર દ્વારા અનેક સારી કામગહીરીઓ કરવામાં આવી રહી છે,આ તમામા સારા કાર્યોના કારણે જ આજે વારાણસી દેશના સ્માર્ટ શહેરોની યાદીમાં પ્રથમ સ્થાને રહ્યું છે.

વારાણસી ઘાર્મિક રીતે પણ પવિત્ર સ્થાન ગણાઈ છે,વર્ષ ૨૦૧૯માં વારાણસી શહેર આ લિસ્ટમાં ૧૩માં નંબર પર ખૂબ જ પાછળ રહ્યું હતું. જ્યારે થોડા જ વર્ષના સમયગાળા બાદ વર્ષ ૨૦૨૦ના રેન્કિંગમાં તેને સાતમો ક્રમ મળ્યો હતો, જો કે હવે વારાણસી આ વર્ષ દરમિયાન આ યાદીમાં પ્રથમતે જોતા કહી શકાય કે છેલ્લા 7 વર્ષોમાં અહી વિકાસના કાર્યોએ વેગ પકડ્યો છે.સ્માર્ટ શહેરોની યાદીમાં બીજા નંબર પર ભોપાલ રહ્યું છે, ત્રીજા ક્રમ પર સુરત, તો ચોથા ક્રમ પર અમદાવાદનું નામ  સામેલ થયું છે.

કંઈ રીતે સ્માર્ટ સીટીનો ક્રમ જાહેર કરાઈ છે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર સ્માર્ટ સિટી માટે એક બજેટ બહાર પાડે છે.ત્યાર બાદ શહેરોમાં કરવામાં આવેલી તમામ પ્રકારની કામગીરી, તેની પ્રગતિ, ખર્ચ, યોજના વિગેરેની જાણકારી પોર્ટલ પર અપડેટ કરવાની રહેતી હોય છે. આ સમગ્ર કાર્યના આધારે આ રેન્કિંગ નક્કી કરવામાં આવે છે.આ ટોપ ટેન શહેરોમાં લખનઉ, કાનપુર, વારાણસી, આગ્રા, ઝાંસી, અલીગઢ, પ્રયાગરાજ, બરેલી, સહારનપુર અને મુરાદાબાદ શહેરનો સમાવેશ થાય છે.આ તમામ શહેરો એવા છે જ્યા વિકાસની ગતિમાં વેગ જોવા મળે છે.

સાહિન-